Book Title: Jambu Azzayanam and Jambu Charitam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 7
________________ સંશોધકીયમ જંબૂસ્વામીનું ચરિત્ર અનેક પૂર્વાચાર્યોએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં રચેલું છે. જેમાંથી અત્રે ઉપાધ્યાય શ્રી પદ્મસુદંરવિજયજી ગણિવર રચિત ચરિત્ર (પ્રાકૃત) અને પંડિતમાનસિંઘરચિત સંસ્કૃત ચરિત્રનું હસ્તપ્રતો દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે તેની વિગતો પ્રસ્તુત કરાય છે. જબૂસ્વામી.ચરિત્રની હસ્તપ્રતોમાં (1) જંબૂ અઝયણ, (2) જંબૂ પયત્નો અને (3) જંબૂચરિત્ર નામ જોવા મળે છે. કેટલીક હસ્તપ્રતોમાં મૂળ પ્રાકૃતભાષાના વર્ણન સાથે ગુજરાતી ભાષામાં ટબો-ગુજરાતી અનુવાદ પ્રાપ્ત થાય છે. જંબૂસ્વામીનું ચરિત્ર પ્રાકૃત ભાષામાં કુલ 21 ઉદ્દેશામાં ગ્રંથકારે વર્ણવ્યું છે. આ ગ્રંથના અધ્યયન સંશોધન કરવા અનેક હસ્તપ્રતો પ્રાપ્ત કરી. જેમાંથી સંશોધન-સંપાદન કરવા નીચેના જ્ઞાનભંડારોની પ્રતોનો ઉપયોગ કરેલ છે. વિષય લેખક લેખન પ્રત પ્રત સંવત સ્થળ 1. જંબૂઅઝયણ-રબો શ્રી કેસરચન્દ્રપ્રેમચન્દ્ર 1771 ડહેલાનોઉપાશ્રય સારી 904622 2. જંબૂઅયણ-રબો 2ઋષિલાલચંદ 1787 કોબા./પ૪૬૮ 3. જંબૂચરિત્ર પૂ.વિનયસુંદર મુનિ ૧૭૭ર કોબા/૫૯૫૭ર ૪.જંબૂચરિત્ર શેઠઋગનાથ 1963 કોબા/૧૫૩૦૧ સારી () પ્રતિ નં ૪૬રર - પ્રારંભ અને મીંડું .. નમ: શ્રી રમ્યો નમ: I તેí જાન્સે... अंत - जंबूदिटुंते एगवीसमो उद्देसो एवं जंबूअज्झयणं समत्तं आलापकस्वरुपं संपूर्णम् / संवत 1771 वर्षे मागशिर वदि 13 शुक्ले सकलवाचकचक्रचूडामणि महोपाध्याय श्री प.श्रीतेजचन्द्रगणिशिष्यपण्डित श्री प.श्री ताराचन्द्र प. तत्वचन्द्रगणिशिष्यग. / श्री केसरचन्द्र प्रेमचन्द्रेण लिखितम् // शुभं भवतु लेखकपाठकयोः। प्रत नं 5468 - प्रारंभ भले मींडु, श्री गुरुभ्यो नमः / तेणं कालेणं... अंत - जंबूअज्झयणे एगवीसमो उद्देसो 21 छ-एवं जंबूअज्झयणं संमत्तं छ / उपाध्यायश्रीपद्मसुंदरगणिकृतं आलापकस्वरुपं संपूर्णम् // छ / संवत् 1787 वर्षे दुतीयै (द्वितीय) भाद्रवा सुदि 13 शनिवासरे लिखितं ऋषिलालचंद झालां की सादडी मध्ये // સારી સારી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 120