Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૦ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી
સવાલ ૩ ૪ પ્રા અને પરમાણુ ને ભેદ સમજ તથા પટ દ્રવ્યમાંથી કયા દ્રવ્યને
પરમાણું હોતા નથી તે લખો. વ તિર્યંચનું આયુષ્ય ક્યા તત્વમાં ગણાએલું છે તે તથા અનુપૂવી શબ્દને
અર્થ લખે. વા નીચેની ગાથાનો અર્થ લખો. साउच गोअ मणु दुग, सुरदुग पंचेंदि जाई पण देहा ॥ . आइ ति तणुणु वंगा, आइम संघयण संठाणा ॥
તથા પુત્રનાં લક્ષણે કયાં કયાં છે તે સમજાવે. , કેમ પુણ્ય કેટલા પ્રકારે બંધાય છે તે નામ સાથે લખે.
વ મિથ્યાત્વ મેહનીય નામનો ભેદ કયા તત્વમાં ગણાવેલ છે તે જણાવો. ર નીચેની ગાથાનો અર્થ લખે. थावर सुहुम अपज्जं, साहारण मथिर मसुभ दुभगाणि ॥ दुस्सर णाइज्ज जसं, थावर दसगं विवज्जत्थं ॥
તથા થાવર શબ્દનો અર્થ સમજુતિ પૂર્વક લખો. , પ મ દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવને ભાવાર્થ સમજાવો.
૨ સામાનEાતિ અને પથિ ક્રિયા કોને કહેવાય તે લખે.
છે પચીશ ક્રિયાઓનાં નામો લખી જણાવો. ,, ૬ એ છે પસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ક્યા ક્યા તીર્થકરને સમયે
હોય તે લખો. ૧ બાર ભાવનાનાં નામ લખો સાથે ભાવા સમિતિ અને વચન ગુપ્તિને
તફાવત દર્શાવો. , ૭ ૩ ધ્યાનના મૂળ ભેદ અને ઉત્તર ભેદ નામ સાથે દર્શાવો.
નીચેની ગાથાનો અર્થ લખો. इह नाण दंसणा वर, ण वेय मोहाउ नाम गोआणि ।।
विग्धं च पण नवदु अठवीस, चउ तिसय दु पण विहं॥ -3 ,, ૮ = નિર્જરા અને મોક્ષમાં શું તફાવત છે તે લખો.
૧ નીચેની ગાથાને અર્થ લખો ,