________________
સાલિભદ્ર સુખ સંપદા, ૧છપામઈ દાન પસાય; ૧૯તાસુ ચરિત વિખાણતાં, ૨પાતિક દૂરિ ૨૨ પલાય. ૪ તાસ ૨૩પ્રસ ગઈ જે થઈ ધનાની ૨૫પિણ વાત; સાવધાન થઈ ર સાંભલઉ મત કરિ વ્યાઘાત.
હાલ ચઉપઈની, મગધદેસ એણિક ભૂપાળ, ૨૯પોતઈ ન્યાય કરઈ ચઉસાલ; ભાવભેદ સુધા સરદહઈ, જિનવર આણ અખડિત વહઈ ૧ ઉપનિત નવલી કરતી ૩૬ખેલણા, માનીતી રાણી ઉકચેલણા; કોઈ ન લેઈ જેહની કાર, ૩૯માં ત્રીસર ૪°૭ઈ ૪૧ અભયકુમાર. ૨
આ જૂની ગુજરાતીના નમુનાઓ મેં એટલા માટે આપ્યા છે કે, જૈન કવિઓ દ્વારા ગુર્જર કાવ્યની ખીલવણી કેવા પ્રકારે થવા પામી હતી.
જે શ્રીયુત મનસુખભાઈની આ શ્રેણદ્વારાએ ગુર્જર જૈનસાહિત્ય પ્રકટ થતુ રહેશે, તે જૈનનો કાવ્યભડોળ કેટલે મટે છે તે ગુર્જર સાહિત્ય સૃષ્ટિ જોઈને આશ્ચર્ય પામ્યા વિના નહી રહો મને સંપૂર્ણ ભરૂસો છે કે શ્રીયુત મનસુખભાઈનો આ પ્રયત્ન જૈન અને જૈનેતર સાહિત્ય સૃષ્ટિમાં અવશ્ય સત્કાર પામ્યા વિના નહી રહે અમદાવાદ તા૨૪-૧૧-૧૯૧૩.
પોપટલાલ કેવળચંદ શાહ.
૧૭ પામે ૧૮ પ્રસાદ કૃવા-દાન વડે સુખસ પદા પામે. ૧૯ તેનું ૨૦ વખાણતાં. આમાં ખા માથે અનુસ્વાર છે તે રહેવા દીધુ છે. મળેલી પ્રત મુજબ લખ્યું છે મળેલી પ્રતમાં સળગ લખાણ છે પણ શબ્દો તથા કવિતાનાં ચરણો છુટાં પાડીને લખવાનું મને યોગ્ય લાગ્યાથી મેં તેમ કર્યું છે. ૨૧ પાપ ૨૨ જાય ૨૩ તે પ્રસગે ૨૪ ધન એ શાલિભદ્ર શેઠને બનેવી થતો હતો. તે બંનેએ સંસાર સાથે છેડી જૈન સાધુની દીક્ષા લીધી હતી. ૨૫ પણ ૨૬ સાંભળો ૨૭ કરશે નહિ. ૨૮ ચોપાઈ ૨૯ પિતે ૩૦ કરે. ૩૧ સારી રીતે ડર શુદ્ધસારાં ૩૩ શ્રદ્ધા રાખે ૩૪ ધારણ કરે ૩૫ નિત્ય ૩૬ રમત ૩૭ શ્રેણિકની માનીતી રાણીનું નામ ચેલણ હતુ. ૩૮ આજ્ઞાર ૩૯ મંત્રીશ્વર ૪૦ છે ૪૧ અભયકુમાર તે શ્રેણિકનો પુત્ર હઈ પ્રધાન પણ હતું,