________________
એમ મારું કહેવું નથી. ગુજરાતની ગુજરાતીના શબ્દો પણ જો કે કોઈ કે સ્થળે જોવામાં આવે છે. દાખલા તરીકે “ સેગુ કાઈ ન સાથ, દીઠા નહીં દીદાર, કાઠિયાવાડમાં દેદાર બોલાત. જેમ ગુજરાતમાં બોલાતી ગુજરાતી બેલીનો અંશ આન દઘનજીની ભાષામાં જોવામાં આવે છે તેમ કઈ કઈ સ્થળે કચ્છ અને મારવાડને અશ પણ જોઈ શકાય છે, કાઠિયાવાડમાં કરી ને બદલે “ધી” શબ્દ જવલ્લેજ વપરાય છે. ગુજરાતમાં કવચિત વપરાતો હોય તે ભલે. કરી ને બદલે કીધી' કર્યું ને બદલે કીધુ, એવા પ્રકારની શૈલી કચ્છ જેટલી કોઈ ઠેકાણે પ્રચલિત નથી તેમાં પણ ખાસ કરીને સગાઈ કરી એવી જે ખાસ કાઠિયાવાડ બેલી તે કચ્છમાં “સગાઇ કીધી એ આકારમાં હમેશાં બોલાય છે, મલ્લિનાથજીની સ્તવનામાં જેએમ કહ્યું છે કે...
એ આકારમાં હમેશાં એક સાથે સગાઈ કીથી
2 મારવાડી.
તે પ્રયોગ અત્યારે પણ કચ્છમાં સતત પ્રચલિત છે. હવે મારવાડી. આભાસ ક્યાંય આવે છે કે નહિ તે જોઈએ; શાંતિનાથની સ્તવનામાં સાતમા પદના ચેથા ચરણમાં
– આગમે બોધ રે. એમ કહ્યું છે. તેમજ અજિત સ્તવનામાં પહેલા પદમાં ચોથા ચરણમાં
–પુસા કિયું મુજ નામ, –સેગુ કોઈ ન સાથ.
( અભિનંદન સ્તવના. )
તેમજ
–મનરાવાલા (નેશ્વર સ્તવના ) આ શૈલી મારવાડને વધારે અનુકુળ ગણાય કે નહિ તે મારવાડી ભાષાના જાણકાર પાસેથી જાણવા વિનતિ છે.
આ પ્રસંગે મારે ઉદેશ આદધનની સંપૂર્ણ ભાષાનું ખુદ પૃથક્કરણ કરવાનો નથી; કેમકે તે તો એક મોટો નિબન્ધ લખાય તેમ છે; પરંતુ મારો ઉદેશ સહજ ખ્યાલ આપવાને છે કે આન દઘનજીની ભાષા ગુજરાતી ભાષાના કયા પ્રદેશને વિશેષ બંધબેસ્તી થાય છે. આ ઉપરથી વાચક જોઈ શકશે કે, મારે અભિપ્રાય આન દઘનજીની ભાષા કાઠિયાવાડીને વિશેષ