________________
સાનુકૂળ આવવા સ બ ધમાં છે. આ સ્તવનાવલિ મેં રા. હિમતલાલ ગણેશજી અજારિયા એમ. એ. ને અવલોકન અર્થે તેઓને ક્યા પ્રદેશને લગતી ગુજરાતી ભાષા હોવા વિષે અભિપ્રાય માગ્યો હતો, અને તેનો અભિપ્રાય પણ મારી પેઠે કાઠિયાવાડીને લગતો વિશેષે થયો હતો
આનંદધનની ગુજરાતી ભાષા મુખ્યતાએ કાઠિયાવાડી–ગુજરાતી હોવાનું અહિં નિર્ણત કરી અટકવાનું નથી કાઠિયાવાડી છતા કાઠિયાવાડના કયા પ્રાંતની તે છે તે પણ નકી કરવાનું છે, કેમકે તેમ ક્યથીજ આનંદઘનજી મહારાજને ક્યા પ્રદેશનો વિશેષ પરિચય હતો એ સ બ ધીની વિચારણું થઈ શકે.
કાઠિયાવાડના હાલારને લગતા પ્રાંતો, અને ઝાલાવાડને લગતા પ્રતિની 2114171 Log ona provincial difference of languages “ 614101 પ્રાંતિક તફાવત ” કહેવામાં આવે છે તે તફાવત નજરે પડે છે હાલારને લગતા પ્રદેશમાં કેમ વપરાય છે, ત્યારે ઝાલાવાડને લગતા પ્રદેશમાં કિમ વપરાય છે, આજ રીતે એમને બદલે “ઈમ” આવો ફેર જોવામાં આવે છે આ પ્રકાર આન દઘનજીની સ્તવનાવલિમાં પણ છે સ્તવનાવલિમાં કોઈ પણ ઠેકાણે “એમ” કે “કેમ” એ પ્રયોગ જોવામાં આવતો નથી. વળી ઝાલાવાડમાં “કાણને બદલે કુણ” વપરાય છે તેમ આન દઘનજીના પદમાં કુણ ગાજે નરખેટ” એ ચરણમા કુણ શબ્દ વપરાય છે. બેટ શબ્દ પણ ઝાલાવાડને મળ છે. ઘણા ખરા જેનિ કવિઓના કાવ્યમાં ઈમ આદિ શબ્દો વપરાયેલા જોવામાં આવે છે એટલે એમજ નિશ્ચિતપણે ન કહી શકાય કે એવા ઈમ આદિને ઉપયોગ કરનારા ઝાલાવાડને લગતા હતા. પરતુ જે એમ અનુમાન કરીએ કે હાલારના કરતાં ઝાલાવાડીને મળતી આવતી ગુજરાતી ભાષાના પ્રદેશને લગતી આનંદઘનજીની ભાષા વધારે હોવાનો સંભવ છે કે તે તદનજ ખોટુ નહી ગણાય
હવે સ્તનાવલિ મૂકીએ બહોતેરી લઈએ, અને છેવટે આન દઘનજી મહારાજનો વિશેષ પરિચયનો પ્રદેશ નિણીત કરીએ. બહોતેરીગ્રંથ ઉપર કહી ગયા કે હિંદુસ્થાની ભાષામાં છે. મને હિંદુસ્તાનની ભાષાનો નિયમસર અભ્યાસ નથી એટલે આન દઘનજીની હિદુસ્થાની ભાષાના ગુણદેવમા ઉતરી શકે નહી તથાપિ સામાન્ય પરિચયના કારણે એટલું તે કહી શકું છું કે જેવી હિંદુસ્થાની ખુદ ઉત્તર હિંદુસ્થાનમાં વપરાય છે તેવી શુદ્ધ હીદિ, તો