________________
પર
પાસે ભણ્યા ઉત્ત, એટલું જ નહિ
૯૫૬મ ચોપાઈ
પિતાને પુસ્તક ભંડાર હતો એમ કહેવાય છે, તેથી ત્યાં જ કરતાં તેમની કૃતિઓ અને તેમણે સંગ્રહેલ વિરલ પુસ્તકે મળી આવે તેમ છે. . :
- ૮ સમકાલીન જૈન વિદ્વાને ' , , શ્રી સત્યવિજય પન્યાસના શિષ્ય પરંપરાના જિનવિજય, તેને શિ બ્દ ઉત્તમવિજય ગણી, આ વખતે વિદ્યમાન હતા, એટલું જ નહિ પણ ઉત્તમવિજય શ્રી દેવચક્રજી પાસે ભણ્યા હતા. નયવિજય ગણિ (અધ્યામ કલ્પદ્રુમ ચોપાઈ રચનાર,) પ્રખ્યાત કવિ ચંદરાસાના કર્તા મેહનવિજય,અને રાસાપ્રબંધકર્તા શ્રી ઉદયરત્ન પણ સમકાલીન હતા. આ દરેકની સાથે શ્રી દેવચંદ્રજીને સરખાવતાં તે તદન ભિન્ન જ પડે છે. કારણ કે જેવી જ્ઞાનની નિમલતા, અને અધ્યાત્મની રસિકતા દેવચંદ્રજીમાં ઝળકાટ મારે.. છે તેવી અન્યમાં નથી.
૯ઉપસંહાર, , ઉપરોક્ત જેટલું મળી શક્યું તેટલુ લખવાનો પ્રયત્ન કર્યો છે, તેથી શ્રીમદ્ દેવચંદ્રજીના આંતરિક જીવનને બીલકુલ ન્યાય આપી ન શકતાં બાહ્યથી જેટલું જાણી શકાય તેટલુ અત્રે નોંધ્યું છે. દેશ, ખલન આદિ સંબધે મિચ્છામિ દુકકડ લઉછું, તેમાં સુધારો કરનારને તથા આ ચારિત્રમાં વિશેષ વધારે કરનારને આ લેખક અંત:કરણ પૂર્વક આભાર માનશે. પ્રિન્સેસ સ્ટ્રીટ. વીર સં૨૪૩૭) ' ગુરૂચરણોપાસક
મોહનલાલ દલીચંદ દેસાઈ , વૈશાખ શુદિ પંચમી
બી. એ. એએ, બી, ,,
:
1