Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 726
________________ શિષ્ય. જૈનનકાવ્યદેહન. યણ ગતવને દીઠે એક, વૃદ્ધ યોગી રોતે અતિરેક; ઉતરી પૂછત બેલે વૃદ્ધ, મેં હુંઈણે વન યોગી સિદ્ધ. અવિનિત ચેલા મળિયા દુષ્ટ, અડચીજ લેઈ ગણુ દેઈ કષ્ટ; કુંવરે સુણાવી વાત અશેષ, હરખ લહે ગુરૂ રાય વિશેષ. સર્વ ચિજ દિએ કુંવર જ તાસ, કુંવરને દિએ ડંડ કંથા વાસ; કંથા દિએ સત પંચ દિનાર, દંડ કરે શત્રુ સંહાર. પાઠ સિદ્ધ લેખ વદી ચલંત, વિમળાપુરી વનમાં આવત; દિએ શણગારી બાળા પ્રભાત,હખ પિતર ધરે સાંભળી વાત. તિણે સમે પડયે વાજે ત્યાંહી, પૂછે કુંવર જન બોલે ઉછાંહી; વસુ નૃપ પૂત્રી વિમળાં નામ, અંધપણું પામી ગુણ ધામ. નયન દિએ કાઈ તેજ પ્રકાશ, નૃપ દિએ કન્યા પુરસિરિ તાસ; પડહ છબે સુણી તામ કુમાર, રાયે તેડ્યા નિજ દરબાર. સજ કરી પરણી ઠવિ ત્યાંહિ, સિદ્ધાચળ દેય પદૂતાં ઉછાંહિ; રીખભદેવ વંદી ભગવંત, લાખણી એક પૂજ રચંત. પૂછ પગલાં પંચ સ્નાત્ર, ધજા ધરે ઠવે ચામર છત્ર; દેઈ પ્રદક્ષણ ગઢ ગિરનાર, જાત્રા કરી વળિયા નરનાર; અનુક્રમે આવ્યા તાપસ ગામ, તેડવા આવ્યા ખેચર તામ; તે સાથે ગયા જમુના તીર, જળ ઝીલી પિએ શીતળ નીર. વધામણી ગઈમેહેલ મજર, ચપકમાળા થઈ હુંશિયાર; સજજન સન્મુખ તે કીધ, જાનીવાસે ઉતારો દીધ. છેસે છત્રીસ બેટી તાત, સાંભળી આવ્યા સહુ એક રાત; વરની તરપતે કરતા કામ, એરી ચીત્રી કન્યા ઠામ. વડે ચઢી તોરણ સાહી, સાસુ પંખી લિએ માહિરા માંહિ; ચેરી એક રમે લાવો કીધ, ચોસઠ કન્યા દાનજ દીધ. મંગળ વાજે પરણી ત્યાંહિ, આવ્યા વિજાપુર ઉછાંહિ; થે ખડે સોળમી ઢાળ, શ્રી શુભવીર રહે સુખ વિશાળ. દેહુર ચંદ્રજસા જસ ઝગમગે, વસત વિજયપુર માંહિ; ચોસઠ નારી રમે, વનજળ ક્રીડા ત્યાંહિ. શિષ્ય. ૧૪. શિષ્ય. શિષ્ય. ૧૫. શિષ્ય. શિષ્ય. ૧૬. - શિષ્ય. શિષ્ય. ૧૭. શિષ્ય. શિષ્ય. ૧૮. શિષ્ય. શિષ્ય. ૧૯ શિષ્ય. શિષ્ય. ૨૦. શિષ્ય. શિષ્ય. ૨૧. શિષ્ય. શિષ્ય. ૨૨. શિષ્ય. શિષ્ય. ૨૩. શિષ્ય. શિષ્ય. ૨૪. શિષ્ય. શિષ્ય. ૨૫. શિષ્ય. શિષ્ય. ૨૬.

Loading...

Page Navigation
1 ... 724 725 726 727 728 729 730 731 732 733