Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
૭૮૨. : - જૈનકાવ્યદેહન. * * * સુરિ પદવી નથિ લેવી સ્વામી, કરફ્યુ કિરિયા ઉધાર; સુરિ ભણે આ ગાદીછે તુમ શિર, તુમ વશ ગઇ અણગારજી. એમ કહિ સ્વર્ગ સધાવ્યા સુરિવર. સંઘને વાત સુણધીજી; સત્યવિજય પન્યાસની આણા, મુનિ ગણમાં વરતાવીછ. સંધની સાથે તિણે નિજ હાથે, વિજય પ્રભસુર થાપીજી; રંગિત વસ્ત્ર લહી જગ વંદે, ચિત્ય ધજાઓ લક્ષીજી. સુરિ પાઠક રહે સનમુખ ઉભા, વાચક જસ તસ પક્ષી છે. મુની સંવેગી ગૃહી નીરવેદી, ત્રીજે સવેગ પામીજી; મુગતિ મારગ એ ત્રણે કહિએ, જૂહી સિધાંત છે સાખીઓ. આર્ય સુહરતી સુરિ છમ વદે, આર્ય માહાગિરિ દેખીજી; દિ તિન પાટા રહી મર્યાદા, પણ કલિયુગતા વિશેખીજી. ગ્રહી લાજ લાસી જનતા પાસી, નૃપ મંત્રી પણ ભળિયાજી; સત્યવિજય ગુરૂ શિશ બહુ મૃત, કપુરવિજયં મતિ બળિયા છે.' તાસ શીષ્ય શ્રી ખીમાવિજય બુધ, વિદ્યાશક્તિ વિશાળીજી; જાસ પસાથે જગતમાં ચાવો, કપુરચંદ ભણસાળીજી. તસ શિષ્ય શ્રી સુજશ વિજયબુધ, તાસ શિષ્ય ગુણવંતા; શ્રી શુભવિજય વિજય જસ નામે, જે મહી માંહી સહંતાજી. પંડિત વીરવિજય તસ શિષ્ય, ચિત્રની વૃત્તિ ઉઘાશેજી; ચંદ્રશેખર નૃપ ગુણ મણિમાળા, ગુથી છે આરાશે. સંવત એયણસ સય દેય વર, વિજયાદશમ પ્રસિદ્ધિજી; રાજનગરમાં રહિ માસુ, રાસની રચના કીધી છે. વિજય દેવેદ સુરી સામ્રાજ્ય, ભાખે વ્રત આચાર; દક્ષ પરિક્ષક નર જે સુણસ્પે, તે શ્રમ સફળ અમારોછા જીમ સેમપતિ અને નંદન, નામે રાય જયંતાજી; , તિમ રાજેશરી શેઠ હેમાભાઈ, તસ નંદન ગુણવંતા; છે યુવરાજ પદે પદ લાયક, પ્રેમાભાઈ બિરાજે છે; રાસાણી મેં રચના કીધી, તેહને સુણવા કાજે . શ્રવણ સકળતા શ્રવણે સુણતા, ભણતાં સફળ તે જીહાંજી; ગુણિજન ગેહે ગુણી ગુણ હેઠે, સફળ જનમ તે દહાજી;

Page Navigation
1 ... 729 730 731 732 733