Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 725
________________ શ્રીમાન વીરવિજયજી.–ચશે ખર. ૭૬૫ ઢાળ ૧૬ મી. (રાગ ખંગાલ, કિસકે ચેલે કિસકે બે પૂત–એ દેશી ) કુંવર ભણે તુમે ગી જાત, કાહકુ કલેશ કો દિન રાત; શિષ્ય સાભળો, મોટો રાગ કલહ કાચ કામલો. કલેશે વાસિત હૈ સંસાર, કલેશ રહિત ચિત્ત ભવનિસ્તાર. શિષ્ય. ૧. તુમકું નહિ જગ કેઈકી આશ, સંસાર છોર રહવનવાસ; શિષ્ય. સંસાર વિખયાગી ભેગ, દૂર તજી લિયા સુદર જેગ. શિષ્ય ૨. ઝગડા કરતે તુમ કુણુ કાજ, વેહચી લેણ હૈ ક્યા રાય; શિષ્ય. અંતર ખોલી બોલો તેહ, કુવારિકા કીમ લાવ્યા એહ. શિષ્ય. ૩. યોગી વિધ્યારે બેશી એકાંત, ન મળે બત્રિસ લક્ષણવત; શિષ્ય. ઈનકુ ભેળવી અંતર દેઈ, સેવન ફરસે હવન કરેઈ શિષ્ય. ૪. ચિતી કુવરને ભાખે એમ, તુમ મુખ દેખી લાગ્યો પ્રેમ, શિષ્ય હમેરી પાસે વરતુ આઠ, ચોપડીમે હૈ તસ વિધિ પાઠ. શિષ્ય પ. મંત્ર જાપ કિયા તે વિધિ જોત, ફળદાયક એકે નવિ હોત, શિષ્ય મિલિયા હમકુ કપાલી એક, તણે બતાયા એહ વિવેક. શિષ્ય. ૬. આઠ કુવારિકા હવન કરત, આઠ દિશાનું ભૌગ દિય ત, શિષ્ય. જાપ જપે આઠ વસ્તુ સિદ્ધ, પ્રથમ કહે કરો ભાગ પ્રસિદ્ધ. શિષ્ય. ૭. તિમ કિએ માગત ભાગ શ્રીકાર, ઓરકુ આવે ભાગ ન સાર; શિષ્ય. બાત લડાઈકી ભાખી એહ, ભાગ કરી દિયે અમને તેહ. શિષ્ય. ૮. તુમ નજરે હાય હવન પ્રયોગ, તે સવી વસ્તુઓ સીજે યોગ; શિષ્ય. તુમ પિછે ઉત્તર સાધક જેત, સેવન ફરસે તતખણ હેત. શિષ્ય. ૯. તુમકું વછિત દેઇ એમ, પિછે કરણે હમ પ્રેમ, શિષ્ય. કુંવર ભણે દેખાવો વસ્ત, તે દિએ આઠે લાવી સમસ્ત શિષ્ય ૧૦. પાવડી કથા પાત્ર ને ડડ, કબાદુદુ બુટી અચલ ખડ; શિષ્ય. ગુટકે લેઈ બોલાવી બાળ, સમઅડ વરસની છે સુકુમાળ શિષ્ય. ૧૧. નામ લખી કિયા યોગી દૂર, પૂછે કુવારિયો કરિ હજાર, શિષ્ય. વિમળાપુરી ભણે તે હમ તાત, તાત રહે બ્રાહ્મણની જાત. શિષ્ય ૧૨. ૫ સુણિ યોગીને વાદર કીધ, આઠ વરસની અવધિ દીધ; હુકાહક કરતા વન જાત, કુવરી પલ્યક ધરી કુવર પ્રયાત. શિષ્ય. ૧૩. શિષ્ય.

Loading...

Page Navigation
1 ... 723 724 725 726 727 728 729 730 731 732 733