________________
૫૪૯
જેનકાવ્યદોહન, નર દુર્બળનાથ વિહિના છે, ચતુરાગ બાળ વૃદ્ધ તપસ્વી દિના છે; અવસર અન્યાય પરાભવ પામે છે, ચતુરાતે છ નૃપ વિશરામે છે. અવસર૦ ૪. અમે નાગર સાગર ભીંતે છે, ચતુરાતુમ શરણ લિયે એકચિત્તે જી; અવસર અમને જરાયને દેઈ છે, ચતુરા નાઠે જીવિત લેઈ છે. અવસર છે. દવ લાગે નારી રિસાવે છે, ચતુરાઇ પંખી પણ દૂર ન જાવે છે; અવસર પાણીશું કણક ન ખપી જી, ચતુરા ચરૂ જે દાણે ચાંપી છે. અવસર૦ ૬. ના કહેતા નિલેજ નાઠે છે, ચતુરા સીયાળ ભર્યું બેટમાં પેઠે જી; અવસર તજી શુરવીર ભરતાર છે, ચતુરા એ રાંકને નહિ વરનાર છે. અવસર૦ ૭ ભરેલોકે રેતે ભાગ્યો છે, ચતુરાએહને અંગ ફરસ નહીં લાગ્યો છે; અવસર અમેં આઠ સતી અણિઆખી જી ચતુરા માતતાતનેંજ્ઞાની સાખીજી.અવસર૦ ૮. ચેરીમાં મંગળ ત્રીજે છે, ચતુરા મૃતપતિ સતી પરણે બીજે જી; અવસર એમ કન્યાનેં શું વાંકું છે, ચતુરાશો અમલ કરે એ રાંકું છે. અવસર૦ ૮. જુઓ કૃષ્ણ કરિ અપહાર છે, ચતુરા રૂકમણિ સતિમાં શિરદાર છે; અવસર શિશુપાલશું વિવાહ મેલ્યા છે, ચતુરા નારાયણે રણમાં રેળ્યો છે. અવસર૦ ૧૦. ભરૂ કુંવરનું વિવાહ ટાણું છ, ચતુરા, કન્યા મેલી નવાણું ; અવસર જુઓ પરણી ગયે નિજધામ છે, ચતુરા જંબુવતિને સુતશામ જી. અવસર. ૧૧ જાદવ મહું થયું એમ છે, ચતુરાઇ તે બીજે કુળ શો નેમ છે; અવસર અમે તે એહવું નવિ કરીએંજી, ચતુરામન ઈછાએ વર વરીએ જી. અવસર. ૧ર, રહિરાજુલ ઘર ઠકરાણજી, ચતુરા, તે તે ત્રિભવનનાથની રાણી છે; અવસર વળિનવભવ ભેગી ગવાણીજી, ચતુરા એની જોડે કે ન ડરાણી છે. અવસર૦ ૧૩. જેણે જીવિત અમને દીધો છે, ચતુરા, અમેં મનમાં નિશ્ચય કીધે જી; અવસર બહુધમ્મિલને ઉપગારજી, ચતુરા. આ ભવમાં એ ભરતાર છે. અસર૦ ૧૪. રાંકણું રમવું રંગ રળી છે, ચતુરાજીવિત લગે હૈડે હળી છે, અવસર વીરા શાળવિ ઘરદીધી છે, ચતુરા તેણે અતે દિક્ષા લીધી છે. અવસર૦૧૫. જે ધારી ન થાય વાત છે, ચતુરાઇ તે કરશું સહુ આપઘાત છે; અવસર એ સાગર આગર ખારેજી, ચતુરા, અમ તાતજી પાર ઉતારે છે. અવસર૦ ૧૬. એમ બેલી રહી કુમારી જી, ચતુરા, સાગરદત્ત બેલ્યો ધારી જી; અવસર ડુિણ આવી અિણિરાય છે, ચતુરા મુઝનારી પર લઈ જાય છે. અવસર૦ ૧૭