________________
શ્રીમાન વીરવિજયજી-ચંદ્રશેખર.
તેહની પૂઠે છે કે વળી એક નિસરી; દેવપુજાપો છે કે દેય કરમાં ધરી, ચક્ષને યે હે કે ગઈ અવનત કરી. દેખી પુજા છે કે કમળ આચરી, સખિને પૂછે છે કે કિણે પૂજા કરી; સા કહે પૂછત હો કે સબરાને સબરી, સા ભણે ભીલની છે કે નહીં પૂજા ખરી. તિણે કોઈ ઉતમ હો કે નર મન સંવરી, પુજા કીધી છે કે જિન હૃદયે ધરી; ભુતળ રજમાં હો કે પગ શ્રેણી પરી, સંખકજા કુશ હો કે લક્ષણ રેખ ઠરી. વાત કરંતી છે કે પૂજ પરૂહરિ, કનકને કળશે હે કે સુરભી જળ ભરી; જિન નવરાવી છે કે પૂજે પ્રેમ ધરી, કર ધરિ વીણું છે કે ગીત સુકઠ વરિ. નાદે રીઝ હો કે કુંઅર પ્રગટ થયા, ઉડી કુ અરિએ છે કે તસ આદર દીયે; સૂરિ સાધમિક હો કે લહિ નૃપ નતી કરે, તવ લજવાયું કે તસ આસન ધરે. બેસી પૂછે હો કે તમે કુણ જાતિ છે,
એ સરોવરમા હો કે વા વનમાં વસે; યક્ષ દેવ થઈ હો કે કિમ જિન શિર ધરે, સુણિ તે નારિ હો કે કુ અને ઉચરે. જગનદત દિજ હો કે માકદી પુરે, દાળિદ્ર રાજા છે કે નિવસે તાસ ઘરે; પ્રિયમતિ નારિ હો કે દુખમાં કાળ ગમે, તસ મુખ આગે હો કે નંદન તેર રમે. સોમ લઘુ સુત હો કે જ્યારે જન્મ થયો,