________________
૬૪૨
- -
જૈનકાવ્યદેહન. : દ્વાદશ વરશી છે કે તામ દુકાળ થયે; દાનની બુદ્ધિ છે કે લોકમેં દૂર ગઈ;,
સ્ત્રી સુત વંચી હકે ખાય એકાંત જઈ. ધાન તે અઈઠું છે કે મીઠું તેહ કરે, બાળક નારી છે કે વેચી પિટ ભરે ઘર ને ઘરાણું છે કે ધાન તુલ્ય દિએ, પેટની વેઠહ કે કરિ દિન નિમિ. ઘર તજિ લાજે છે કે જઈ પરદેશ ફરે, વિખ ફાંસો હો કે નર ને નારિ , મરે; નર તિરિ મંશજ છે કે ખાતાં ત્રાસ નહિ, વિપ્ર વણિક જન કે અસુરના દાસ સહિ. મિત્ર વિછહી છે કે જાયે ભૂખ સરે, માહા મૂછાળા હે કે દીનપણું ધરે, માતપિતા સુત છે કે ચઉદે મરણ કરે, એમ લઘુપર છે કે કરૂણા લોક ધરે. ભિક્ષા યે હે કે કાળ તે દૂર હરે,
વન વેળા હે કે દૂખે પેટ ભરે; જૂગટિઆને છે કે ટેળે નિત્ય રમે, સમશાન મોદક હો કે લાવ નિત્ય જમે. સૂરી આશાપૂરી છે કે દેહરે રાતિ ઠરે, હેડી નાંખી છે કે સૂરિનિ પૂઠપરે; આ મર્દન છે કે દીપક ધૃત લઈ ભેજન કરતે હે કે સુરિ શિર પગ દઈ. તેમની ઉપર છે કે એક દિન ક્રોધ ભરી, રસના કાહારી હો કે દીર્ધ ભયંકરી; સેમ તે ઉપર હો કે યૂયૂકાર કરે, પાછિ રસના છે કે સુરિ નવિ સંહરે. લોક પ્રભાતે છે કે દેખી ભંય ધરતા,