Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 716
________________ 19૫૬ - જૈનકાવ્યદોહન, ' - દાહરા, વીરસેન મુખ એમ સૂણ, કુંવર કહે કરું કામ; * પણ સવિ તાપસ જૈન મત, ધર કહે ધરિ હામ. સુણિ સઘળા તાપસ ભણે તુમે ગુરૂ તુમહિ જ વાચ; કુલપતિ સાથે જન મત, આદરશું એ સાચ. વસ્તુ મિલાવે કુંવર તવ, આડંબર બહુ કીધ; કે હોમ અગ્નિ મંત્રાદિકે, ખેત્રપાળ બળિ દીધ. તસ દત જડી સુઘાવતાં, કુલપતી રૂ૫ કરંત; તાપસ દેખી હરખતાં, નિજ ગુરૂ પાય નમંત. કુળપતિ કુવરને પ્રણમીને, કહે કીધો ઉપગાર; ચિતામણું સમ મુજ દિઓ, માણસનો અવતાર. નૃપ સુરત તાપસ પૂછતાં, કહે કુળપતિ નિજ વાત; ગિરિપર ચલત ગગન થકી, પથંક સહ ભૂપત. જન મુનિ તિહાં ધ્યાનસર, ગિરિ સર કર સેવ; મુજ ગુરૂ માથે તુ ચલે, ફળ પામે કહે દેવ. સૂઅર રૂપ તારૂ હો, ૫ભૂંકમેં બખસાય; દેવ સરપે સુઅર બન્યો, આવ્યો હુ એણે ઠાય. પણ તે દેવે એમ કહ્યું, જે કરચ્ચે મુળ રૂપ; કન્યા દેજો તેહને, તે છે માટે ભૂપ. તિણે પરણો મુજ કન્યકા, દિયો જિનમત ઉપદેશ; તવ કુંવરે ઓળખાવિયે, દુવિધ ધરમ સુવશેષ. સુણી પ્રતિબુજ્યા તાપસ, અણુવ્રત સરવ ધરંત; પછે સવિ તાપસણી મળી, ગીત ધવળ ગાયંત. ખેત્રપાળ' તિહાં આવિયા, સરવ સામગ્રી મિલાય; કન્યા સણગારી કરી, એછવશું પરણય.. પથંક દિએ કરમોચને, સૂર કરે આવાસ; કુંવર પ્રિયાશું તિહાં રહે, સુખભર મને ઉલ્લાસ. ખેત્રપાલ અદ્રશ થયા, એક દિન સપ્તમ માળ; . . નિશિ અંબરથી ઊતરી, કન્યા રૂપ રસાળ. ૧૪.

Loading...

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733