Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 722
________________ 196ર જેનકાવ્યદોહન. કાળ ૧૫ મી. ( તેમની દેશી. ). ચિતહર રતિમાળા કહે તામ, સાંભળો સહિબ મનફળી; ચિતહર તુમને કરી સકેત, ચંદ્રાવળી આવિ મળી. ચિતહર સાંભળી બાંધવ ઘાત, શોકાતુર સ્નાન જ કર્યા; ચિતહર સાચે ગુરૂ ઉપદેશ, તાસ વચન ચિત સાંભર્યા. ચિતહર બધુ ગયા નાવંત, ચંપકમાળા ચિતવે; ચિતહર સહિર કરે પતિ શેધ, કત વિના દુખિયાં હવે ચિતહર કુણુ બધુ હણનાર, બેલાવો પ્રેમ જ ધરી; ચતહર ચંદ્રાવળી કહે નામ, મેં રાખે છે થિર કરી. ચિતહર તેડી લાવું સમજાવી, હર્બ દિવાની થઈ ચલી; ચિતહર પીળો હલાવ્યું કે, દેખી તમે નાઠા વળી. ચિતહર વક્ર ગતિ ગ્રહ થાય, તુરત ન રાશી તે ભજે; ચિતહર પાછો આવે ઠામ, કાલાંતર ગત તે તજે. ચિતહર ચંદ્રાવળી ગઈ ત્યાંહિ, વન તરૂખડે જોઈ વળી; ચિતહર દીઠા ન તુમને યાંહિ, પાછી આવી અમ મળી. ચિતહર કીધ વિચાર તે સાથ, હાથ વિછુટો હાથિયે; ચિતહર સકતમાં કાંઈ ભૂલ, દેખી દેશાવર ગયે. ચિતહર પૂક્યા છે કહિ વાત, ધજ સકેત કર્યો હતો; ચિતહર હરખે પડિ મુજ ભૂલ, પીત ધજાએ તે જાતે. ચિતહર સુણિ કહે ચંપકમળ, હાથે ખેલ બગાડિયે; ચિતહર હુકમ દિયે મુજ એમ, જુઓ ગિરિ પુર વન વાડીયે. ચિતહર હું કરી દેશ વિદેશ, યમુના કિનારા જોઈ વળી; ચિતહર જાતાં એક ગિરિશૃંગ, તિહાં ખેચર ટળી મળી. ચિતહર અષ્ટાપદ ગિરિ જાય, અમિત ગતિ ટાળી પતી; ચિતહર હું પણ ગઈ તે સાથ, કરિ અરિઆને જઈ નતિ. ચિતહર ભરત ભરાવ્યાં ચૈત્ય, ચઉઆઠ દશ દેય વદીયા; ચિતહર ચણિ મુનિવર દેય, તિહાં એક દિશિ ઉપવેશીયા.

Loading...

Page Navigation
1 ... 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733