Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 715
________________ શ્રીમાન વીરવિજયજી ચંદ્રશેખર. તાપસી લાલતી પવિતી’ વર લક્ષણ ભરી, કનકવતી ઠરયું નામ અંલિ રૂપે કરિ; આઠ વરસની થઈ મતિએ જિન સારદા, તાતે સનેહે શિખાવી કળા એસઠ મુદા પત્યેક વિદ્યા સધોવી સેવન જટી થાપિયા, નિજ પાટે ગુરૂ ગોવિદ સરગ સધીવિયા કુલપતિ વણે જટી પુછે તપસીને પાળતા, પúકે બેસી અડસઠ તિરથ વંદતાં. વન વય પામી નિજે પુત્રી દેખતાં, સમવર જોવા પથંક બેસી ગખતા, એક દિન કેઈક રાજકુમારને જોઈને, આવ્યા પલ્પક બેસી સૂઅર રૂપ લઈને દેખી ભય લંહિ તાપસ નાસૈ દશ દિશે, દતીએ ભુમી લખીને સરવેને વિશ્વસે; દેઈ સરાપ કી મુજ સુકરે નિરજરે, ધર્મ તત્વને જાણ આવે તો સજ કરે. વાંચી વિચારે ધર્મેજાણું કે નહિ અમ સમા, મત્ર જત્ર અમે કિધા પણ વિલયંગમાં; સંગત સાંખ્ય ઊપાય સવે નિષ્ફળ થયા, બ્રહ્મ વને વૃધ તાપસ પાસે સવે ગયા તેહ વિભાગે નિહાળિ કહે દિન આઠમે, આવશે તાત્વિક તે એ રૂપને અપગમે; જાણિએ તાપસ લોકને ભાગ્યે ભાવિયા, અષ્ટમ વાસર આજ તમે પણ આવિયા કુલપતિ રૂ૫ કરણ જે શક્તિ તુમ ફરે, તો કરે એ ઉપગર કદાપિ મ વિસરે; ચોથે ખડે ઢાળ રસાળ એ તેરમી, * શ્રી શુભવીર વિવેકી સભાને ચિત ગમી. ર૧, PS,

Loading...

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733