Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 708
________________ ૭૪૮ જૈનકાવ્યદેહન. ઈહ લગે આવત હુઈ કલંકી, લોક સાકિણિ જાણું. મનહર૦ ૨૪. વળી તુમ સશય ભેળે ટળશે, તિણે મુજ ધીરજ કરાવે, મનહર દુક્કર ધીજ કરૂં રવિ સાખે, અગ્નિ ભુજગ મિલા મનહર૦ ૨૫. રાય હુકમ ભટ પન્નગ લેવા, ફરતા પુર વન જાવે, મનોહર કાકાહાલી ન્યાયે મઠ જોતાં, તેહ જ પન્નગ લાવે. મનોહર૦ ૨૬. ઇષ્ટદેવ સમરી સા ઘટમાં, કર ધરિ નાગ નિકાળે; મને હિર૦ ફુલ માળા પર કંઠ ધરતાં, દો શામ નિહાળે મનહર૦ ૨૭. ચિત ચકિતા સા શ કા ભરાણી, દેરે દૂર કર તી; મનહર નૃપસુત પ્રગટ સહુ જન દેખે, અભ્ર પડલ રવિ કાંતિ. મનોહર ૨૮. વિસમય પામી ભૂપતિ પૂછે, એકાંતે ય લાવી, મનહર પાય છબાવ્યા તવ તે બિહુએ, સાચી વાત સુણાવી. મનહર૦ ૨૯. રાય વિચારી શેઠ તેડાવી, મોકલ તિલક વધાવી; મનહર પદ્માવતિ કરી છવ નિજ ઘર, લાવ્યા છે પરણાવી મનોહર૦ ૩૦. ચંદ્રશેખરને રાસ રસાળે, એથે ખંડ વિલાસી, મનોહર અગીઆરમી ઢાળે શુભવીર, દૈવગતિ પરકાશી. મનોહર૦ ૩૧. યત सुगज जग विहगम बंधनं ॥ शाशदिवाकरयोः प्रहपीडन । मतिमतां च निरीक्ष दरिद्रतां ॥ विधिरहो बलवानतुमे मात ॥१॥ દેહરા, વિરસેનને તૃપ કહે, નિણિ સુદર્શન વાત; ચિતથી ચિંતા પરિહરે, જે વછે સુખ સાત. નારી સુશીલા લાવશું, જોઈ જાત બુનિયાત; સુખ વિલાસે ઘરમાં રહી, ન કદા હુએ ઉતપાત એણે અવસર એક આવિય નૈમિત્તિક શિરદાર; લોક દેવ અભિધાન તસ, જ્ઞાન રતન ભંડાર. પૂરવધર પરમાદથી, પડિ ગુહીં વેશ ધરત; વૃત્તિ નિમિત્ત બળે કરી, નહિ શ્રત ધન વિણસંત.

Loading...

Page Navigation
1 ... 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733