Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
७४६
જૈનકાવ્યદેહન. " જેહ રમાડે નાગને, તે અતિથી ન ડરંત; જે વછનાગને નિત ભખે, ધતુર કાંએ કરંત. પ્રીત બની જસ જેહર્યું, તે વિણ તે ન રહંત; રાગ ધરે તિહાં એકપણે, તે નર દૂખ લહ ત.
હન મળે જિહાં લખે, તિહાં મળવું તસ જોય, કુવર સુશેનની કથા, સુણતાં અચરજ હેય.
ઢાળ ૧૧ મી,
( ઝુમખડાની દેશી ) ધનપુર નગરે નરસિંહ રાજા, પુત્ર સુદર્શન તાસ;
- મનહર મિત્ર સુશો, નશાળે એ દાન દીએ નિત, તિણે થયો જગત પ્રકાશ. મનોહર૦ ૧. નદિ શેઠની નંદની પદ્મા, નામે રૂપની રેખ; મનહર શાસ્ત્રકળા ભણવા નિત જાવે, ઉદ્યમ જાસ વિશેખ મનહર૦ ૨ દાનશાળાએ નૃપ સુત બેઠા, જાતાં દીઠી તેહ; મનોહર દિલ ઉલમ્યું એક એકને દેખી, નયણે લાગે નેહ. મનોહર૦ ૩ કરપલવિ કરિને સમજાવી, કુવર તેલ કુવારી; મનોહર દરવાજા બાહિર વડ હેઠે સંયા વેળા ધારી મનહર૦ ૪. મેળા ખેળા બહુ જણ આપણ, કરશું મળ ત્યાંહિ; મનોહર ચતુરને ચતુરર્યું વાત કરતાં, સમજે બિહું સાન માહિ. મનહર૦ ૫ એમ સકેત કરીને પરસ્પર, બિહુ જણ નિજ ઘર પઠા; મનોહર કામનાં બાણ પરસ્પર લાગત, ઘાયલ થઈને બેઠાં. મનોહર૦ ૬. શણગાર સળ ધરી પદ્માવતિ, લેઈ_જલાટ વટ જાવે; મનહર નૃપસુત પણ તાળ પ્રમુખ લે, સ ત થાનકે આવે. મનોહર૦ ૭. પ્રેમરસે રસ વાત વિદે, સુતા વડતલ જામ; મનોહર વડ તરૂ કેટર પન્નગ ફરતે, પદ્માને ડશિયો તામ મનોહર૦ ૮. વિખ વેગે મૂર્શિત થઈ પડ્યા, અગ સકળ થયું શામ; મનોહર મૃતક સમી દેખીને સુદર્શન, રોતા ખેદ ભર તામ. મનોહર૦ ૯. મધ્ય નિશા દારૂક કરિ ભેળાં, ચય કરિ માંહિ સુઆરી; મનોહર

Page Navigation
1 ... 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733