Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 712
________________ છપર જૈનકાવ્યદોહન. કામી સગો નહી કેાઈને રે, કરે વિશ્વાસીને નાશ ૨. કરે ૬. નિમીતીયાના મુખ થકી રે, સુણ કુલટા કેરી વાત; નૃપ સત્કાર કરી ઘણો રે, વિસર નિમીતીય જાત રે. વિસર ૩. થે ખડે બારમી રે, ઢાળ ભાખે શ્રી શુભવીર; વિષયથી વસિયા વેગળા રે, તે પામ્યા ભવજળ તીર છે. તે ૩૮. દાહરા, મંત્રી-નૃપ એમ સાંભળી, વિસ્મય પામ્યા ચિત્ત; આ ભવ કામી દુખ લહે, પરભવ નરકની ભીત. મંત્રી ભણે સુણ સાહીબા, પુરવે તમે કહિ વાત; નહિ પરણી સુખ ભેગો, લાવીશું બુનિયાત. તુમ બેઠા દુઝર નહીં, જે કરવું મુજ કામ. પણ હું ભય પામું ઘણે, નારિનું દેતા નામ. સર્વ રમણી દૂરે તજી, તપ કરશું વન મહિ; ઈહ પરભવ સુખ પામસ્યું જ્ઞાન આનંદ ઊછાંહિ. ઢાળ ૧૩ મી. ( નદિ યમુનાને તીર ઉડે દે પંખીયા–એ દેશી. ) મંત્રી વયણ સુણું રાય તિહાં મન ચિંતવે, રાજ્ય તજી વનવાસ લિએ સુખ સંભવે; સૈન્ય સબળ મુજ ગેહ સનેહિ એ સહી, અબળા કૃત દુઃખ ઊદ્ધરવા શક્તિ નહિ. આ સંસારે શરણુ રહિત સવી જીવડા, વિવિધ કરમ સંતાપે પીથા બાપડા; દેવ તિરિ અવતારને ચક્રિ નરક ભવે, ઠાકર ચાકર ધનવંતે નિધન હવે. સુભગ દેભાગી નિરોગી સગીપણું વરે, રૂપવંત કદરૂપ સુખી દુખિયે કરે; ભવ ભવ કર્મ નચાવે તિણિ પેરે નાચવું, રહિએ સદા સુખમાં જગ ઠામ ને એહવું.

Loading...

Page Navigation
1 ... 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733