Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 688
________________ ૧૭૨૮ જેનકાવ્યદોહન : '. તુરિય પશુ તિરજંચને, સુધે મણુ અકરત; પુનરપિ મણુઅને સંધતાં, તિરજંચ રૂપ ધરંત. ૫. ચારે ઔષધિ લેઈને, " ઉતરિયા ગિરિ હેઠ, “ ભૂતલ ચલતાં પામિયા, ભુત અટવી વેન ઠેઠ ઢાળ ૬ કી ( મદનમંજરી મુખ મોહિ રહ્યોએ દેશી. ) તિહાં તરૂ શાખા અવલંબને, એક બાંધી હીંચળા ખાટ; . હીંચતી દીઠી અપછરા, નૃપ ચિંતે કિસ્યો એ ઘાટ; મોહની મુખરસ મેહી રહ્યો. એ આંકણું. અનોપમ કુંવરી અમરી સમી, ચંદ્રવદની નયન વિશાળ; “ ' ચંપક સમ તનુ વર્ણ છે, વળી અધર અરૂણ પરવાળ. મિહની. ૨. ગજ કુલ અંકુશ કુડળ ધ્વજા, મેરૂ છત્ર કમલ ચક્ર જોય; -દસમે તુરંગ જસ કરતળે, તે સ્ત્રિ નૃપ રાણું હેય. મેહની. ૩. દેય લક્ષણ હેય કરપદ તળે, થયે નિર્ધન ઘર અવળાટ પણું પટરાણું નૃપ ઘરે હોય તોરણ ગઢ આકાર. મોહની, ૪. મેર છત્ર રેખા હાથ હાથમાં, સર પુત્ર પ્રથમ જ નાર; મૃગ મીન નયનદરતણું, મૃદુ ધનવંત હુએ ભરતાર. મોહિનીપ. શિર રેમ સુંઆળા પાતળા, નાભિ દક્ષણ વલયે જાસ; સુગળ લાંબી કરાંગુલી, રૂપવંત પતિ ચિરવાસ. મોહની. ૬. હસ્તા નિલવટ સાથિ, પતિ, ઘર ગજ ઘડાશાળ; મસ તિલ- બ૬ ડાભે ગળે, સૂત પ્રથમ જણે સા બાળ. મેહની. ઉરૂ કેલ અરમ પગ હાથ છે. દરેમ ને નિદ્રા અહાર; અલ્પ વિનયી કટી પાતળી, ભાલ છે અર્ધચંદ્રાકાર. મોહિની. ૮. ઉર ઉચું પછિમ ભાગ પૂછતાં, પ્રિયા લક્ષ્મી ભરે ઘરબાર; અધમ લક્ષણ હવે બોલીએ, પ્રતિપક્ષે ગુણનો યાર. મેહની ૮. પ્રિયા સાથળ હોઠ પયોધર, રોમ રાજી બહુલિ દૂત; જસ મુખ પતિએ પંડુરૂં, વિધવાપણું શિઘ લહંત. મેહની. ૧૦. પગ જધા જાડી જેહની, તે વિધવા અથવા દાસી; કે દુખણી દારિણી, રામા હદ વિમાસી. મહંની ૧૧.

Loading...

Page Navigation
1 ... 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733