Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 689
________________ ૭૨ શ્રીમાનું વીરવિજયજી—ચંદ્રશેખર. પાઈ : જેહને પુઠ હોય આવ, તે મારે ભરતાર મહંત, નાભિ તણું આવર્ત વિચાર, માને દેવ સમો ભરતાર. ૧. કટિ આવ હુવે જેહને, તે છ દે ચાલે આપણે, લંબ લલાટ ઊદર ભગ જાસ, સસરો દિયર કત વિનાશ. ૨. લબ હોઠ જીભ કાળો છો, પીળિ આખ ને સાદ ઘોઘરો, અતિ ગારી અતિ કાલી નાર, નિચ્ચે વરજવી તે ઘરબાર ! હસ્તા ગાલે ખાડા પડે, રામા રગે પરનર ચડે, ચાલતા ભુક પ , અપાર, કામણ ઊચાટ ન કરનાર ૪. પાય તણી વિચલી આગુલી, ટુકી ભૂ સાથે નવિ મળી, તે દે ભાગણિ જાણો સહી, અસતિ નારી શિરામણી કહી ૫. અનામિકા પગની અગુલિ, જાય કનિકા પાસે મળી, તે ટુકી ને ઉન્નત રહે, કંત હણીને અને લહે. .. અગુઠાને પાસે અડી, કે ટુકી કે ઉચા ચડી, તે અંગુલિને એહ વિચાર, નારી નવિ માને ભરતાર ૭. કહિ કનિષ્ટા ચિ ટાંગુલી, ઉન્નત ભુમિ ન ફરસે વળી, જારનિ સાથે રમતી તેહ, મનમા નવિ આણે સ દેહ ૮. અતિ ઉચિ ને નિચિ વળિ, અતિ જાડિ ને અતિ પાતળિ; અતિ રોગી અતિ વક્રા નાર, તે નારી તજિએ ઘરબાર ૯. વાયસ જેવા નારી મ રાખ, ઘોઘર સ્વરને પીળિ આંખ; પરણું ધર લાવે ઊછહિ, પતિ મારે દસ માસ જ માંહિ, અંગ અઘેર નાક વાંકડું, જાણે રોમ રાયનું થવું; ઉભિ રાખી સીત્રા જુએ, એ વનિતા ઘર વેરણ હુએ. ૧૧. પીળું વદન ને દેહ ભૂતડું, છાપર પગ ને મુખ સાંકડુ; રાય તણે ઘર જાઈ હેાય, પણ દાસીપણુ પામે ય. લાંબે દાંતે લાડી મળી, કાક સ્વર ને ઉછાંછળી, હાથ પગે ટુટી પાંગળી, મુછાલી રોડે વેહેલી. ૧૩ શેયર પણ અને બડી, બાંગડ બેલી ને બબડી; ૧૨.

Loading...

Page Navigation
1 ... 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733