________________
૭૨
શ્રીમાનું વીરવિજયજી—ચંદ્રશેખર.
પાઈ : જેહને પુઠ હોય આવ, તે મારે ભરતાર મહંત, નાભિ તણું આવર્ત વિચાર, માને દેવ સમો ભરતાર. ૧. કટિ આવ હુવે જેહને, તે છ દે ચાલે આપણે, લંબ લલાટ ઊદર ભગ જાસ, સસરો દિયર કત વિનાશ. ૨. લબ હોઠ જીભ કાળો છો, પીળિ આખ ને સાદ ઘોઘરો, અતિ ગારી અતિ કાલી નાર, નિચ્ચે વરજવી તે ઘરબાર ! હસ્તા ગાલે ખાડા પડે, રામા રગે પરનર ચડે, ચાલતા ભુક પ , અપાર, કામણ ઊચાટ ન કરનાર ૪. પાય તણી વિચલી આગુલી, ટુકી ભૂ સાથે નવિ મળી, તે દે ભાગણિ જાણો સહી, અસતિ નારી શિરામણી કહી ૫. અનામિકા પગની અગુલિ, જાય કનિકા પાસે મળી, તે ટુકી ને ઉન્નત રહે, કંત હણીને અને લહે. .. અગુઠાને પાસે અડી, કે ટુકી કે ઉચા ચડી, તે અંગુલિને એહ વિચાર, નારી નવિ માને ભરતાર ૭. કહિ કનિષ્ટા ચિ ટાંગુલી, ઉન્નત ભુમિ ન ફરસે વળી, જારનિ સાથે રમતી તેહ, મનમા નવિ આણે સ દેહ ૮. અતિ ઉચિ ને નિચિ વળિ, અતિ જાડિ ને અતિ પાતળિ; અતિ રોગી અતિ વક્રા નાર, તે નારી તજિએ ઘરબાર ૯. વાયસ જેવા નારી મ રાખ, ઘોઘર સ્વરને પીળિ આંખ; પરણું ધર લાવે ઊછહિ, પતિ મારે દસ માસ જ માંહિ, અંગ અઘેર નાક વાંકડું, જાણે રોમ રાયનું થવું; ઉભિ રાખી સીત્રા જુએ, એ વનિતા ઘર વેરણ હુએ. ૧૧. પીળું વદન ને દેહ ભૂતડું, છાપર પગ ને મુખ સાંકડુ; રાય તણે ઘર જાઈ હેાય, પણ દાસીપણુ પામે ય. લાંબે દાંતે લાડી મળી, કાક સ્વર ને ઉછાંછળી, હાથ પગે ટુટી પાંગળી, મુછાલી રોડે વેહેલી. ૧૩ શેયર પણ અને બડી, બાંગડ બેલી ને બબડી;
૧૨.