________________
-૭૩૦
જેનકાવ્યદેહન. બાડી કાણી અધર મોકળી, બેઠે નાક મ પરણો વળી. ૧૪. ૩ હડ હસે ભંડણી ન્યુ ભસે, દૂરંગધી પરસે જસે; સુખ પામી જે દરે રહ્યા, નિરભાગી સ્ત્રિ લક્ષણ કહ્યાં. ૧૫.
પૂર્વ ચાલ. " ઉતમ લક્ષણવતિ હીંચતી, ધર્યા વલકલ વન વેશે; કુસુમ દડે રમતી થકી, થઈ કુવરને ચિત્ત પ્રવેશ મેહની ૧૨. ચતુરાએ ચતુર ચિત્ત ચોરીયું, ચોરની પરે નાઠી તામ; કુવર બેધાવણ આવતે, કુંવરીની પાસે જામ. મોહની૦ ૧૩. વન તરૂ ઘેરે અદશ થઈ, તસ પગલે ચડે કુમાર; તાપસણું ફૂલ ચૂંટતી, કુંવરી સહ દીઠી ચાર. મોહની. ૧૪. પ્રણમી પૂછે આ બાલિકા, લઘુ વય તપ સાધે કેમ; સા ભણે કુલપતિને જઈ, પૂછે એમ કહેવા નેમ મેદની ૧૫. તવ વૃક્ષ અનેક નિહાળતો, દીઠી તપસી વસ્તી ત્યાંહી; પાચસે તાપસ આશ્રમ, તિહાં હિત ચિત ઊછહિ. મેહની. ૧૬. બેઠે સુઅર એક ટોળીએ, કરે સેવા તાપસ વૃદ; વિસ્મય પામી તિહાં ગયા, દેખી તાપસ લહે આનંદ. મેહની ૧૭. આવો આવો કુંવર સુત રાજવી, તુમ દરશને અમૃત નેત; એમ કહિ સંભ્રમે ઊઠીયા, તપસી આલિંગન દેત. મહમી. ૧૮. ધરિ પ્રીતિ બેસાય આસને, તવ પુછે કુંવર કરિ પ્રેમ; થઈ તપસી કેડ સેવના, કર્યા શું તમે છે નેમ. મોહની. ૧૯. વળી સુઅર તમને નવિ હણે, કિમ પ્રતિબોધ્યો છે એહ; અથવા માત્રબળે કરી, વશ કરિ રાખ્યા ધરી નેહ. મેહની૨૦. એ વાત સકલ અમને કહે, વળી આવતાં દીઠી એક; બાલ કુંવારી તાપસી, કિમ પ્રગો તાસ વિવેક. હની. ૨૧. તવ તપસી કહે એ વાતને, છે માટે અતિ વિસ્તાર ભજન કરિ થિર થઈ સુણો, અમે કહિશું સકળ અધિકાર. મોહિની ૨૨. એમ કહિ ગૌરવ બહુધા કરી, જળ સ્નાન કરાવે સાર; ભોજન મીઠાં ફળ વળી, કદળી ફલ કાખ રસાળ. મોહની ૨૩.