Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
t૭૩૫
૧૧.
---
શ્રીમાન્ વીરવિજયજી.--ચંદ્રશેખર. રકત થઈ રહેશે નહિ, એ અસલી નિર્લજ. નારી ભગાડ્યા જે ભમ્યા, તે દુખિયા સ સાર; અમતી ચરિત્ર કરે ઘણું, લેશ સુણો અધિકાર. ૧૨.
ઢાળ ૮ મી. (ગેવાળીયા રમે મારગડે મેહીને–એ રાગ.) સુરુ સજજન શીખામણુ કહુ, અતિ સરલપણું નહિ સાર, રમીલા રમે રમણી રસ મહેલીને. એ આંકણી. તરૂ સરલ સકળ જન છેદતા, તો કિમ કરિ માને નાર, રસીલા ર૦ ૧. કવિ વચે કથા ઊ છે સભા, તે સવિ વક્તાને વાક; રસીલા કિમ હવે નારી પતિવ્રતા, જેહને છે. માંટી-રાંકન રસીલા રમો. ૨. ગુણ દેખી પરીક્ષા કીજીએ, શુ કરિએ કુળ રૂપ જાતિ; રસીલા નેહાલીસ સ ભ્રમ દષ્ટીએ, વળિ જેવી જનમની રાતિ. રસીલા રમો. ૩. ઉનભાગી જતિ દિજ મૂરખો, બાળરાજ ને કપટી મિત્ર, રસીલા નારી ભરવન અન્યરતી, નરને નવિ ધરવા ચિત્ત. રસીલા ર૦ ૪. એક તિલકપુરે વાવ વસે, નારાયણ નામે સાર, રસીલા તસ કુલટા કેટિ કપટભરી, છે પદ્મા નામે નાર. રસીલા રમો. ૫.
યક્ત अश्यप्लुन माधवगर्जित च ॥ स्त्रीणां चरित्र भवितव्यता च ॥ अवर्षणचातिहिवर्षणवा ॥ देवो न जानाति कुतो मनुष्या ॥१॥ एते वारिकणान् किरति पुरूषान् कति नांभोधरा ॥ शौलाशावलमुद्मनति न सृजंत्येपूनरानायकान् ॥ त्रैलोक्येतरव फलानि सुवतनैवारभमेजनात् ॥ धात कातरमाल पापी कुलटा हेतोस्त्वयार्क द्रुतं ॥ २ ॥
, પૂર્વ ચાલ, એક દિન પરદેશે દિજ ચ, રહિ નારી ઘર નિશક, રસીલા એક નરશ ગરસે રમતી, ગમતી નિશિ શયન પલ્ય ક. રસીલા ર૦ ૬. તસ પાડાસણ લાલી નામે, નિત શિખામણ દિએ તાસ, રસીલા - નુ અવળા ખેલે ખ્યાલ ઘણા, કઈ દિન હોય તુજ વિનાશ. રસીલા રમો છે.

Page Navigation
1 ... 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733