________________
શ્રીમાનું વીરવિજયજી--ચંદ્રશેખર ચિતે નગરે છે કે અપ મંગળ કરતા તે લોક મળી છે કે, તસવેદ કરે, . . તે હે દેવી છે કે જીભ ન સહરે. સોમ લોકને છે કે કહે, મુજ જો આલો, શત સોનઈ છે કે તે હેરૂએ ચાલે, સત એક પડી કે તિહાં રહે નિશિ ભરે; કહે દેવીને છે કે રાહ એ શુ, કરે. પાખંડ છડી હો કે જીભ તે સમવરૂ, આ મુસળ છે કે નહિ ચુરણ કરૂ; દેવી બીહીની છે કે રસના સહરે, દેઈ સોનૈયા હો કે પુરજન હખે વરે. પામી ઉપાય હો કે એક દિન દેવિ ઘરે, પથ્થર મહટ કે લેઈ એમ ઉચરે; ચૂર્ણ કરીશું છે કે તુજ મુર્તિ તણું, નહિતર મુજને હો કે આપ દ્રવ્ય ઘણું. ભય પામિને છે કે દેવિએ હાર, દિયો, હવે જો માગીશ છે કે જાણજે પ્રાણ લિયે; હાર લઈને હો કે જાતો હખવડે, હારે સોનૈયા હો કે- હાર્યો જુગટડે. ચાલ્યો વિદેશ હો કે ધન આશા ભાવે, કે તે કાળે છે કે વધાવિ પાવે; ભિક્ષા હો કે ચિતે ભવ ગયો, સુખનો દહાડે હે કે હજીઅન કઈ થયો ભુખ તરસમાં છે કે ઉષ્ણુ ઋતુ કાળે, અટવિ, ભમતા હો કે સર એક નીહાલે, જળ ગળિ પીને છે કે વનફળ ખાવતે, લવંગલતા ઘર હો કે દેખી જાવ. તિહાં લઘુ પડિમા હો કે રનની જ્યોતિ હશી,