Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 685
________________ રય શ્રીમાન વીરવિજયજી ચંદ્રશેખર. ચતુર નર, ભૂષણ દેઈવિનયે હિ હે લાલ; * * ગણુ ગગને ઉતપતી રે, એક મતે નિશિ કીધ છે; . ચતુર નર, કાષ્ટ ચઢી ચીખે વહી હે લાલ. , દિન છે કે નિશિ શ્રમ ભરે રે, નિદ્રા ભરપતિ જાણ રે. “ ચતુર નર, રયણ , દીવ જઈ ખેલતી હે લાલ; * * શેષ નીશા ઘર આવિને રે, સૂતી નીજ નીજ ઠાણ રે; ચતુર નર, એણિપેરે દિન કેતા ગયા હે લાલ. . . કાછ ઠાણ ભ્રશ' દેખીને રે, જે ઘરનો મુખ્ય દાસ રે, , , ચતુર નર, જાગતો રાત્રિ , વિલોગતો હો લાલ; “ કષ્ટ કોટરે એક દિન રહ્યા રે, વહુ સાથે આકાશ રે, ચતુર નર, સેવન , દીપે જઈ હવે હે લાલ. - ૧૨. પ્યાર જણ રમવા ગઈ રે, નવનવ ખેલ તે કીધ ૨; . ચતુર નર, દાસ વિસ્મય - લહિ નિકળ્યો હો લાલ; . તિણે પાછા વળતા થકાં રે, દેય સેવન ઈંટ લીધ રે, ' , ' , ચતુર નર, ઘર આવી સૂતો સુખે છે લાલ. + ૧૩. નિધન ધન થેડે મળે રે, માને જગત તૃણભૂતરે, ચતુર નર, તિણે તે ગર્વરસે ભયે છે લાલ કામવશે પ્રેર્યો થકો રે, બેલે થઈ ઉનમત્ત રે, ચતુર નર, શેઠની આણ નવિ ધરે હો લાલ. શેઠ ઇસ્યુ મન ચિતવે રે, દાસની પાસે વિત્ત રે, ચતુર નર, દ્રવ્ય છાક', મદિરા છો હે લાલ; ઉત્તર ન દિઓ પાસરે રે, ફરે ફરે ચલ ચિત રે, - ચતુર નર, મીટે વયણે તસ પશુ કરું હો લાલ. અવસર પામી પૂછતે રે, વચ્છ સુણે એક વાત રે, ચતુરનર જાય ન કિમ પશુ સારવા-હ લાલ; * * તે કહે હું પણ તુમ સમો રે, થોડે દિન વિખ્યાત છે. * * * : ચતુર નર, ચારે પશુ ગોવાળિયા હે લાલ. - - ૧૬. ચાર સેહેર સેવન' અછે રે, નહિ કેાઇની ઓશિયાળ રે, ' '' ૧૪ * ૧૫,

Loading...

Page Navigation
1 ... 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733