________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર. ૧૯૩ રક્ષક વટવ્રતને પટકાય, પાચ છ દિ વિષયથી નિગ્રહે છે; લોભને નિહે નામ નિગ્રંથ, કરણવિશુદ્ધિ અતિ ગુણે રહે છે. સંજમ જેગે રંગિત ચિત્ત, 'ભાવ વિશુધ્ધ પડિલેહણ કરે છે; અકુશળ મન વચ કાયને રોધ, પરિસહ ઉવસગ્ગથી ચિત્ત નવિ ડરે છે. ચરણ કરણ દેય સિત્તરી સાર, શાસ્ત્ર અભ્યાસ કરે ઉદ્યમ ભરે છે; નવિકલ્પી કરે ઉગ્ર વિહાર, દેપ બેતાલીશ આહારના પરિહરે છે યણ ગુરૂ વૈયાવચ્ચ હેત, ઇરીયા સમિઈ વળી પ્રાણને ધારણે જી; સજમ કિરિયા જ્ઞાન નિમિત્ત, આહાર કરે છે મુનિ ખટ કારણે છે. રોગપીડિત ઉપસર્ગને કાળ, બ્રહ્મપાલન મદનોદય ગાળણે છે; જીવદયા અણસણ તપ હેત, આહાર ત્યજે છે મુનિ ખટ કારણે છે. પ્રવચન માતા આઠ કહાય, પચસમિએ મળી ત્રણ ગુપ્તિ ધારતા છે; ઇચ્છા મિચ્છાદિક દશ ચક્રવાલ, સામાચારી આચારી પાળતા છે. અનાચિરણ બાવન પરિહાર, દશવૈકાલિક સૂત્રે જે કહ્યાં છે; સત્તર અસ જમ કિરિયા પણ વીશ, વીશ અસમાની ઠાણ દરે રહ્યાં છે. સત પ્રસત તથા ઉપશાત, સર્વ સતાપે વર્જિત મુનિવરા છે; અમમ અનાશ્રવ ને છિન્ન ગ્રંથ, નેહનો લેપવિખેરણ સુદરા જી. ૯. શખની પેરે નિરજન નાથ, જીવ પર અપ્રતિહત ગતિ વરે જી; નિરાલ બનતા જેમ આકાશ, અપ્રતિબદ્ધ વિહારી પવનપરે છે. શારદજળ પરે હેરા છે શુદ્ધ, પંકજ દળ પરે નિરૂપમ લેપના જી; ફર્મ પરે ગુતે દિવ્ય સાધ, ખ વિષાણ પરે એક જાતતા છે. પાખી પરે પરિકર નિમુક્ત, ભારડ પક્ષી પરે અપ્રમત્તતામે છે; ગજ પરે કર્મ અરિ પ્રતિ શુર, વૃષભની પરે જાત પરાક્રમે છે. સિ હ ક્યુ પરિસહ જતુ અભીત, મેરૂપરે ઉપસર્ગો નલિ ચલે જી; સાગર પરે ગભીર સ્વભાવ, ચદ્રપરે જગવલ્લભ શીતલે છે. જ્ઞાનતપ કરી રવિસમ તેજ, જય કનક ર્યું દીપે ગત મલે છે; વસુમતિ પર્વે સવિ ફરસ સહત, તેજ હુતાશન ધ્યાન ન તે ઝળહળે છે. ૧૪. નહિ પ્રતિબંધ મુનિને રે ક્યાંહી, વ્યાદિ ભેદે તે ચઉહિ કથા છે; દ્રવ્ય સચિત્તાચિત્ત મિશ્ર ભાવ, બેત્રથી ગામ નગર અટવી રહ્યા છે. ૧૫. કાળથી સમાયાદિક દહકાળ, ભાવથી પાપસ્થાન અઢાર છે જી;
నీ ఏ ఏ ఐ వి వి వి వి వి వి వి వి వి వి వి త న న వ లి నీ బి. ఎ ఏ మీ వి వీ వీ వీ