________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર.
૪૫૫
મહારા
માહાર:
૧
૦
માહારા માહારા માહારી, માહારા
માહારા
મહારા
માહારા માહારા
મહારા
મહારા
માધવ વાવ કે વેગે સિધાવ્યા, કપિલ નગરે છે કે તે પણ આવ્યો. પૂછે સહુને છે કે વાત વિશે, એક દિન ગોખેં હો કે બેઠી દેખે; કામલતાર્યો છે કે તે પણ દીઠે, બહુ કાળાંતરે છે કે લાગે મીઠે. વૈદ્ય કરીનેં હો કે તેડી તપાસ્યા, વાત કરીને છે કે દીધી આશ: કાળી દેવીને છે કે દેહરે આવીશ, છાના રહે છે કે બહુ ધન લાવીશ. વિપ્ર વિસઈ છે કે નેહ ઉતરીયા, નૃપ સુરયણે છે કે ડાબડે ભરિય; કરી સજાઇ છે કે રાડ તે પાડી, ઉદરે આવે છે કે ચૂક તે ઘાડી. રાય તેડાવે છે કે વૈદ્ય તે દક્ષા, પણ કુશષ્યને છે કે ગુરૂની શિક્ષા; રાણી બે લે છે કે કારણ જાણ્ય, તુમ પીડા હો કે મેં એમ માન્યુ. રાયને શાતા હે કે હોશે જ્યારે, કાળી દેવી છે કે સહસ દીનારે; બલિબાકુળશું હો કે બિહું જણ જાત, કરશું પૂજ છે કે આવી રીતે. વાત તે ભૂલી છે કે તેણે દુખ ફરશું, રાય કહે તવ છે કે આજ તે કરશું; ભૂપતિ કહેતાં હો કે ચુક ખસિ જઈ, સુખમાં રાત્રિ છે કે ચાર ઘડી ગઈ. કાળીચૅર્યો છે કે બેહુ જણ આવી, ખનું ગ્રહીનેં છે કે ભપ નમાવી,
માહારા માહારા, માહારા, માહારા માહારા માહારા૦ માહારા માહારા મહારા
મહારા
માહારા
માહારા૦
માહારા માહારા
મહારા માહારા