________________
જપ
૧૮.
મહારા માહારા માહારા માહારા માહારા માહારા માહારા મહારા માહારા માહારા મહારા૦ માહારા મહારા માહારા
૧
જૈનકાવ્યદેહન. રાણી ખર્ચે હો કે ઘાય લગાવે, રાયનેં મારી છે કે કંથ જગાવે. શિર ડો હો કે માધવ મૂઓ, કર્મવિટંબણ છે કે નારીની જાઓ, બ્રાહ્મણી ચિંતે હો કે દોય વિખૂટી, નાઠી વનમાં હો કે ચેરે લૂંટી. વળી બિવરાવી છે કે ખજ ખેંચી, બળદેવગીમેં હો કે જઈને વેચી ધન દેઈ વસ્યા છે કે નિજ ઘર લાવે, ભેગી નરહ્યું છે કે ભેગ મેલાવે. કાળ ઘણેરે છે કે તસ ઘર ગયો, તાત ગવેષણ છે કે કેશવ ભમિય; કરતાં આવ્યું હતું કે બળદેવ ગામેં, તેહિજ વેશ્યા હો કે ઘર વિસામે. ૌવન વયમાં હો કે ધન સંજોગે, કામલતાણું હો કે વિલસે ભેગે; એક દિન પૂછે કે પ્રેમ વિશેષે, ભટકેમ ભટકે છે કે દેશ વિદેશે. ક્યિા ગામના છે કે જો રેવાસી, તવ તેણે મૂળથી હો કે વાત પ્રકાશી; વાત સુણીનેં હો કે મનમાં મૂઝી, સુત સભેગે છે કે હઈડે દૂછે. પાપ અધેરે છે કે દુર્ગતિ મૂકી, દેઉ અગનિમાં છે કે કાયા ઝુકી; કહે નિજ સુતને છે કે ઘેર સધાવે, નહીં આ ભવમાં હો કે તાત મિલાવો. ઈંધણ ખડકી હે કે યમુના તીરે, ચયમાં પડી હો કે નાહી નીરે,
,
માહારા માહારા માહારા
માહારા
માહારા માહારી૦ માહારા
માહારી૦
માહારા મહારાવ માહારા૦ મહારા માહારા
માહારી૦