________________
પંડિત શ્રી નેમવિજ્યજી-શીલવતી રાસ
૧૦૫
સ
ચ
કા
જ હતાલ વિનવે હલ ગમત અધિક
યુથ ઘણી ઘત જાય કે, વટવૃક્ષ છે જ્યહાં લલના કે વટવૃક્ષ છે જ્યહા, ૭. વટ મધ્યે કોટર જેલ કે, દેખી નરવર લેલન કે દેખી નરવરે; સાથરે કીધે દર કે, જે હુ ડાભરે લલના કે જે તે ડાભરે. ૮. ભીત ધરી મન માય કે, ભૂપતિ વિનવે લલના કે ભૂપતિ વિનવે, આતુરતા કરી ગેહ કે, ગમન અભિનવે લલના કે ગમન અભિનવે ૯. આગળ કીધે કુમાર કે, પછે સહુ વિચર્યા લલના કે પછે સહુ વિચઢ્યા, શેઠ તરાલ તે વાર કે, મનમા પરિકરા લલના કે મનમાં પરિરા. ૧૦. પેસે ભૂપતિ પ્રેમ કે, ભૂમિને ઘર ભલે લલના કે ભૂમિને ઘર ભલે; આગે જાતાં તેહ કે, અધકારે આફળે લલના કે અધિકારે આફળે. દીઠ ગૃહ મહારી તે, સઘળું લોચને લલના કે સઘળું લેસને, રવિ શશિની પર તેજ કે, દેખે ન સુહણે લલનાકે દેખ્યો ન સુહણે. ૧૨. વસુમતિ તેણુ વાર કે, લાજે ઉભી થઈ લલના કે લાજે ઉભી થઈ ૯. હિસે જેહ કે, દુખની રેવા ગઈ લલના કે દુખની રેપા ગઈ ૧૩. પસો અગ અનગ કે, મરકલડે મુખથી લલના કે મરડે મુખથી, નયન કટાક્ષ કમાન કે, બાણ ન ચૂકતી લલના કે બાણ ન ચૂકતી. ૧૪. પ્રેમ સરેવર મહી કે, પિયુ જળ ઝીલતી લલના કે પિયુ જળ ઝીલતી, નેમવિજય કહે એમ કે, દુખને હેલાતી લલના કે દુઃખને હેલતી. ૧૫.
પાક. ૧૧.
પૂઠ દેઈને નારને, અવળે મુખ કરી લાજ, ચમત્કાર ચિત્તિ તરત, એમ ચિંતે મહારાજ. અહા અહે! એ ગેહમા, કેવી ધનની કેડી, નામાંકિત સહી નિરખીને, ગઈકુમતિ સહુ છાડી સુવર્ણ પુરીસો દેખીને, અહો અહો કૃત પુણ્ય ! કેણે નીપાયો કર ગ્રહી, પાયે તે નર ધન્ય.
ઢાળ ૧૩ મી. ( આવી ધૂતારા નદની તે ધૂત્યુ ગોકુળ ગામ–એ દેશી ) અચરજ દેખી ઉપન્યુ રાજા, નદી કેરું ચરિત્ર, ( ર ) હાસી કરે કુણ પખી એવું, પુત્રી પુણ્ય પવિત્ર; ( ર )