________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૧.
હરિષણ રાજા ત્યા ભલ, કમળપ્રભા પટનાર, હસાવલિ તસ નદિની, અલિ અપ્સર અવતાર. વીરધવલ મત્રીશ્વર, હેમવતી પિયુ જાસ, કામવતી તસ અગજા, જેવન કરે નર આશ. માહોમાંહે પ્રીતડી, એક જીવ તન હોય; કામવતી હ સાવલિ, ભેદી ન શકે કેઈ.
ઢાળ ૧૧ મી. (મારા નાકને મોતી લાવો રાજ—એ દેશી ) કુવર તે મનમાં એમ વિચારે, કણ દિશ હવે જાઉં, વસ્તી પામુ જે વારૂ વેહેલો, ભૂખ તૃપાને છિપાઉ લાલ,
જે જે અચરજ જે હવે હો લાલ. * વરધવળ મત્રી તસ વારુ, બેઠે માડવી પરિવારે, આવતો બોલાવ્યો આપણું મજે, દિઠે નિરૂપમ જ્યારે લાલ,
જે જે અચરજ જે હો હો લાલ અનુપમ અને ભૂષણ ભિત, સુગુણ પુરૂષ જગસારે, ધન બહુ દેખી મન લપટાણુ, લોભી તે એમ વિચારે લાલ,
જે ને અચરજ જે હવે હો લાલ. વીરધવલને કુવર બને, મળિયા અંગ બે ભીડી, સાચા સ્નેહી પુરાતન પ્રીતે, રતિરસ કરતા બીડી લાલ, .
- જે જે અચરજ જે હવે હે લાલ. તુ મુજને મળ્યો પુણ્ય સગે, કીધો મે બહુ ધર્મ, નિમિત્તીએ કહ્યા દિન આજ એ રૂડો ટાળ્યો દ ખનમર્મહોલાલ,
જે અચરજ જે હે હે લાલ. કામવતી અમ નદની નીકી, રાખી તાહરે કાજે, ' અમચા મનનો મનોરથ સીધ્ધો, કીધો કાજ અવાજે લાલ,
જે જે અચરજ જે હોવે છે લાલ એમ કહેતા તે મદિર પહોચ્ય, દોએ દિલ ભરપૂરે, ધૂતારાપુર નામ સુણીને, કુવર ચિતે ગુણ ભૂરે લાલ,
જે જે અચરજ જે હવે હો લાલ.