________________
૮.
१३२
જેનકાવ્યદેહન. કામવતીએ લાજ કરી બહુ, કામવતી ગઈ દુરે; હસાવલિને વેગે બેલાવી, બેહેનર પાપ નિહરે લાલ,
જે જે અચરજ જે હવે હે લાલ. રત્નપુરૂષ શશિ ભાનુ જ્યોતિ, પુરૂષ આ મુજ તાતે; તેહતણે વધ હસે વર, પાપ ઘણું એ વાતે લાલ,
જે જે અચરજ જે હવે હે લાલ. હુ કુળખ પણ કારજે કહે, નારીપણું જે પામી, પુરૂષ બહુની થઈ ધણિયાણી, એ માનવ ભવ ખામી લાલ,
જે જે અચરજ જે હવે હો લાલ. હાથે કરીને મારો પ્રીતમ, ફૂડ કપટ જે કમાઈ; તે કહે શું હું જઈશ લુટી, માનવ પ્રાણ ગમાઈ લાલ,
જે જે અચરજ જે હો હો લાલ. તાતને વચને મે બહુ માર્યા, રત્ન પુરૂષની જેડી, તેય તેહને ન આવ્યો છે, જારીને દુખ તન ખેડી લાલ,
જે જે અચરજ જે હવે હે લાલદેખો દોલતનો જે દાતા, રમતણો વર એક ઉલસે તન મન પેખી જેહથી, જંતુ છવાડણ જેહ લાલ,
જે જે અચરજ જે હવે હે લાલ. પ્રચ્છન્ન રીતે પ્રેમ ધર્યો છે, આવી દેખી કુમારે; હસાવલિ મન હરખ ઘણેરે, વરિયો એણે અવતારે લાલ,
જે જે અચરજ જે હવે હે લાલ. તુ મત મારે એહને બેહેની, એ મુજ જીવન પ્રાણ; મેં દિલ ધરિયું થઈ ધણિયાતી, તું તે જાણી મ જાણું લાલ,
જે જે અચરજ જે હવે હો લાલ. એમ કહીને પહોતી મંદિર, કામવતી વરકન્યા; નવલ આભૂષણ વેશ બનાયા, દેખી તે ધન્ય ધન્યા લાલ,
જે જે અચરજ જે હવે હું લાલ. વાળ અગ્યાર રચી નિરૂપમ બેલી, પ્રેમદા પરજિવ ભેલી,