________________
૨૯૮
કનકાવ્યદેહન. - મેં પ્રભુતા નિજ ગુણ લહી, દેખી શકે નહિં એહ; લોભી લોભ વિશે કરી, લેહશે લંગર છે. રાજ તેજ તેજ ખરે, જ્યાં રહિ રિપુ ઉપચાર દિનકર કર દીઠાં થકાં, કેમ રહે અંધાર ઈણ વૈરી ઊભા થક, પ્રભુતા ન લગે મીઠ; " માટી કુંભ મુખે રહે, મેઘર ભલો ન દીઠ. ઇમ આલોચી મંત્રીને, બેલાયો. ભૂપાલ; મતિનિધાન તું મંત્રી, પ્રભુતા વન રખવાલ. ' છલ બલ કાઈ કેળવી, જિપીજે રિપુ એહ; રાજ કાજ સ્થિરતા રહે, બુદ્ધિ બતાવો તેહ,
ઢાળ ૫ મી. મેરા સાહિબ હે, શ્રી શીતલનાથ કે, એ દેશી મંત્રીસ હૈ મહોટે મતિવત કે, કર જોડીને વનવે; સુણુ સાહિબ હે મુજ ગુરૂ છે જાણે કે, આગમ નીગમ અનુભવે તે ગુરૂને હે મેં રાખે પૂછ કે, રાજ્ય વધે કે મેં રહે; બ્રહ્મ બોલ્યા હે તમો રિપુ મેહ કે, જોરાવર અતિ ગહગહે.
ગુરઉવાચ, મેહ છત્યા હે તુમચી વૃદ્ધિ હોય છે, તે તે ઇણ પરિ પિમેં; પુરવચને હો જગમાહિ વિખ્યાત કે, સર્વજ્ઞ રાજા દીપિયે. તસુ રાણું છે કેવલસિરી જાણ કે, નિર્મલરૂપ નિધાન છે, તસુ લેણે હૈ રહે નિશિદિન રાય કે, દિન દિન ચઢતે વાન છે તસુ સંવર હે માટે ઉમરાવ કે, સામંતમાં સિરદાર છે, તસુ ઘરણું હે મુમુક્ષા નામ છે, જેગીસર હૈયે હાર છે તસુ પુત્રી હે સયમસરી નામ કે, સકલ વાં હિતકારિણી, તસુ કન્યા હે પરણે વિવેક કે, તેહ હશે જયકારિણી. કન્યાની હા સખિયા સુખકાર કે, પાંચ અને ત્રણ આખીયે; એકેકી હો છપે છે મોહ કે, એહ વચન ગુરૂ ભાખિયે. ઈરજમુખ છે ધમાં રૂચિ અણગાર કે, કરકંડૂ ભાષા આદરી,
છે.