________________
૨૨૪
જૈનકાવ્યદોહન.
',
એ અવસર જગનાથ કે, શાતિ જિનેશ્વરા મહારાજ, પરમાતમ પરકાશ કે, જ્ઞાન દિનેશ્વરે। મહારાજ. સાભળી જિન ઉપદેશ કે, ભાવે ભાવિકા મહારાજ, કામલતા તમ નાર કે, થઇ શુદ્ધ શ્રાવિકા મહારાજ; જિન હાથે મહારાજ કે, દિક્ષા શુભ ગ્રહી મહારાજ, સાળ સયા પરિવાર કે, ક્ષત્રી સામંત સહી મહારાજ. ઞામદત્ત મત્રી શુદ્ધ કે, ચારિત્ર ગુણ લહે મહારાજ, રાજા પણ સખી સાથે કે,શ્રાવિકા પથ વહે મહારાજ; સામદત્ત મત્રી તેહ કે, રામ રાજા ધરે મહારાજ, તે થયા વિમાની દેવ કે, સંયમ ઉર્દૂરે મહારાજ. ગરૂડના રૂપી જેહ કે, રત્નના ધર વળી મહારાજ, સુખકારી તમ તેહ કે, ગયા જે દુઃખ ટળી મહારાજ; રાણી મદિર મુખ કે, રહે એક ડેાકરી મહારાજ, પુત્ર સહિત સુણા તેહ કે, વાસી મિથ્યાકરી મહારાજ રાણી કહ્યા જિન ધર્મ કે, મર્મ જાણે નહિ મહારાજ, કામલતાતણે તેડુ કે, દુખ ધરે તહીં મહારાજ, ખૂઝવી વિવિધ પ્રકાર કે, ધર્મ ન માનતી મહારાજ, આપ વખાણે આણ કે, શૈાચ ન જાણતી મહારાજ ઝૂઝવાકેરે કામ કે, રાણી ચિંતવે મહારાજ, સાય કહે નવ હાય કે, ખીજો ભવ ભવે મહારાજ; નન એરડી માય કે, છાનેા રાખિયા મહારાજ, માર્યાં. નદન તુજ કે, એવા ભાખિયા મહારાજ. સાભળી નારી તે કે, ધ્રુસકે ઢળી પડી મહારાજ, પ્રાણ ગયા તતકાળ કે, ઉમા પરગડી મહારાજ, આલાયુ નિહ તે કે, પાપ નારીતણુ મહારાજ, વેશ્યા સુયેા થઇ સાય કે, ભાગળ્યુ આપણુ મહારાજ. આ ાકરી શેઠ કે, દુષ્કૃત આકરાં મહારાજ, કામલતાના જીવ કે, શીલવતી વરા મહારાજ, વ્ય તર સાળરાત તેહે કે, તુજ સાનિધ કહ્યાં મહારાજ,
૭.
૮.
૧૦.
૧૧.