________________
પંડિત શ્રી નેમવિજ્યજી-શીલવતી રાસ.
૨૨૩
વળી વિગેઈ વિવિધ પરે, રતિ સુંદરી થઈ તેહકામલતા કનકાવળી, નેહ ઘણેરે જામ, પ્રીતમતિ તમે જાણજે, શેકી કર્યું મન ઠામ. વેર સંબધી વેરણી, પ્રીત સંબંધી પ્રીત; જે જેવું કારજ કરે, તેની તેવી રીત ફરી પૂછે રાજા વળી, મે દુઃખ દીધુ જેહ, તેહ કહે નિજ કર્મની, જ્ઞાની ગુરુગણગેહ. ગજજર તેજ કેવળી, ગરવા ગુણ ભંડાર, સાભળ્ય રાજા સહુ કહુ, મૂળથકી અધિકાર.
૧૭ મી. (પિછલારી પાલી આખા દે રાઉલા મહારાજ—એ દેશ ) રાય ધન જય જેહ કે, કામલતા વળી મહારાજ, રાય છે સમકિત ધાર કે, રાણી ભનકલી મહારાજ; એક દિન પિસહ પરવા કે, નાગથી આદર્યો મહારાજ, ઢઢેરે તેણે નગર કે, એવો જ્યાહી કર્યો મહારાજ આજ અમારે નગર કે, વૈર કે મત કર મહારાજ, પર્વ ને ધર્મને દીહ કે, મમતા નવ ધરે મહારાજ, તેણે નગરી માંહ્યું કે, જિનદત્ત નામને મહારાજ, વણિક છે સમકિત ધાર કે જિનધર્મ કામનો મહારાજ, વદી શ્રીગુરૂ પાય કે, સામાયક ઉચરી મહારાજ, યામની ગઈ દ્રય નામ કે આને ઘર સ ચરી મહારાજ, દીઠા રાણીએ તામ કે, સેવકને ભણે મહારાજ, મારે ચાર છે એહ કે, પાપ એ મન ગણે મહારાજા કામાતુર થઈ બાળ કે, ધર્મ તે દે ઘણુ મહારાજ, મેલુ કર્યું નિજ મન કે, દુખતા દિલતાણુ મહારાજ, માર્યો તેણે ત્યાં શેઠ , ધર્મદેવ કરી મહારાજ, તાત થયો તમ નાર કે, સંધમેન નરવરી મહારાજ પિધે સાભળો રાય કે, દુખ બહુ પામિયા મહારાજ, દે રહે ત્યાંહા શેઠ કે, નારી ન ખામિ મહારાજ;