________________
૧૦૪
એનકાવ્યદેહન. ખોટે ભાગે હોયે જગમાં હીનતા રે, લેખે તે ન ગણાય; પૃથ્વી પતિ ચૂકો આપણે બોલમાં રે, સજન તેથી દૂરાય. ભૂપતિ, ૯. ભૂપતિ કહિ કરથી બેલ જે આકરે રે, રાખ મન સ્થિર સ્થાપ; વળી બીજે ને ત્રીજો જે તમે માગશે રે, આપણું ટાળી સતાપ. ભૂપતિ. ૧૦. હરખિયે મનમાહે રાજ અતિ ઘણો રે, વાધ્યો બહુલે સ તોપ, તેમ કહે ભવિ તાળ એ અગિયારમી રે, મારૂણ પુણ્યભર પિય. ભૂપતિ૧૧.
દેહરા, રાજા બોલ દીધો ખરે, મનમાં રાખી કપટ; પૂરત મીઠા બોલડા, અતે ચલે વિટ્ટ. મહારાજા સેનાભણી, મત્રીશ્વર વળી એહ; લ્ય સુભટ તમે આપણુ, ફરીને પાછા જેહ. નગર લોક સાથે થયા, દીઠે જિન પ્રાસાદ, એક એક પ્રત્યે કહ, કરે રવર્ગશું વાદ.
* ટાળ ૧૨ મી.
(જેહડ મારી મૂલવે મારા લાલ–એ દેશી ) રાજા હરખ અપાર કે, આવે ઉજમે લલનાકે આવે ઉજમે; સાથે ભલા પરિવાર કે ચિત અતિ ખાતમે લલના કે ચિત અતિ ખાતમે. ૧, ઘેરૂ ગાજે વન કે, ધ્રુજે કાયરા લલના કે ધ્રુજે કાયરા; શબ્દાડબર તેમ કે, હાય અરાપરા લલના કે હાય અરાપરા. ૨. વૃક્ષતણી બહુ ઝાડી કે, નુતન તરૂ ઘણા લલના કે નૃતન તરૂ ઘણ; જે દેખી નિજ મન કે, ભિન્ન બિહામણાં લલના કે ભિન્ન બિહામણાં ૧. બબુલ કચેરી તેમ કે, જૂથ વળ્યાં ભલા લલના કે જૂથ વળ્યાં ભલા અબ કદબ હી એમ કે, સરલ ને સાતલા લલના કે સરલ ને સાતલા. ૪. ભેદાય નહિ તેહ કે, નર બહુ વેદને લલના કે નર બહુ વેદને,
સ્વેદ વળે યમ અગ કે, ઉપજે ખેદને લલના કે ઉપજે બેદને. પ. ચિતે રાજન લોક કે, લેઈ ક્યાં જાય છે લલના કે લેઈ ક્યહાં જાય છે, દિસે છે સહી ફેક કે, આગે સુખ થાય છે લલનાકે આગે સુખ થાય છે. ૬. એમ કહેતાં સહુ તેલ કે, વહી આવ્યા ત્યહાં લલના કે વહી આવ્યા ત્યહા,