________________
૧૪
નથી. પ્રથમ આ હકીકતનું અવલેાકન કરીએ, તે જેમ હકીકત મળી છે તેમ ન ધનજીનું મૂળ એટલે સ સારદાને વિષે અને નહીઃ દીક્ષિત અવસ્થાને વિષેનુ નામ લાભાનજી હાય, તેા તે નામ ગુજરાત કે કાઇ ખીજા પ્રદેશના કરતાં ઉત્તરહિંદને લગતુ વધારે ગણાય, તેમ ઉપાધ્યાયજીની સાથે સમાગમ ો કાશીમા થયા હાય ! તેઓ હિંદુસ્થાનમાં પણ વિચરતા હતા એમ માની શકાય.
.
જે આનદધનજી મહારાજનું સસારી નામ ઉત્તહિંદને અનુકૂળ લાભાન છ હાય, અને તેઓના બહેાતેરી ’ ગ્રંથનુ હીદૃિ ગુજરાતી ભાષાના મિશ્રણવાળું હોવા છતાં પરિચિત નહિ, પણ મૂળ વતનીના જેવા સસ્કારાવાળું હાય, તે આપણે પહેલું જે અનુમાન કરી શકીએ તે એજ કે તેએનેા જન્મ ઉત્તરહિંદની તરફમાં થયા હેાવા જોઇએ. તેએના ‘સ્તવનાવલિગ્રંથ ' શુદ્ધ પ્રકારના ગુજરાતીને હેાવાથી એમ અનુમાન કરી શકીએ કે, તેના જીવનનેા વિશેષ ભાગ ગુજરાતના પ્રદેશમાં વ્યતીત થયેા હાવા ોઇએ. ગુજરાતમાં પણ કાઠિયાવાડ અને તેમાં કદાચ ઝાલાવાડને વિષે વિશેષ વિચરવું થયુ હેાવું જોઈએ, કેમકે ભાષા તે પ્રદેશને લગતી વિશેષ છે. કચ્છને પણ પ્રદેશ તેઓની ભાષામાં કચ્છી-ગુજરાતીનું તત્ત્વ આવવા પામે તેટલા સમય વિહારમાં આવ્યા હોવા જોઇએ; કેમકે આપણે ઉપર જોઈ ગયા કે તેમની ભાષામાં કચ્છી-ગુજરાતી પણ જોઇ શકાય છે. મારવાડમાં તેઓને ઉપાશ્રય છે તેથી તેમજ તેઓના ગુજરાતીમાં મારવાડી તત્ત્વ પણ સમાયેલુ છે એટલે મારવાડમાં પણ તેનું વિચરવું થયું હાવુ ોઇએ.
તેના સબંધમાં છેવટના અનુમાન ઉપર આવતાં પહેલાં એક વધારે વાત ધ્યાનમાં લેવાયેાગ્ય છે. આ વાત એ છે કે ‘સ્તવનાવલિગ્રંથ’ જોતાં જણાય છે કે, આનદધનજી મહારાજના સમયમાં શ્વેતામ્બર સંપ્રદાયને વિષે ગચ્છના ભેદો ધણા વર્તુત હતા; અને ક્રિયાજડત્વપ્રત્યે સમાજ દેારાયેલી હતી. ઉપર કહેવામાં આવ્યું કે, તેઓને લોકપરિષહના કારણે કફની તપુરા લઈ જૈન વેષ બદલાવવા પડયા હતા; એક તો શ્વેતામ્બર સંપ્રદાયનું વિ શેષ પ્રબળ ગુજરાતમાં છે. અને ખીજું જૈન ઇતિહાસના સાધને જોતાં જણાય છે કે, ગચ્છભેદાદિની તકરારા વિશેષે ગુજરાતમાં હતી એઢલે ગુજરાતના
છે