________________
Y
કરેલા છૅ, એટલે તેમનામાં કાયની પ્રબળતા જાય છે. તેએ બાપડા
દયાપાત્ર છે
કહ્યુ
છે કે,~
લાખે નિરપેક્ષક વચત, ક્રિયા દેખાવે ક઼ર;
વાકા તપ સ યમ સર્વ, કર્યેા કરાવા ક્રૂર.
2
“ માટે જે એકાંત પક્ષી, ગમે તેા યા પક્ષી હાય, વા ભક્તિ પક્ષી હાય, કે “ગુરૂ ગુરૂ જપના, એર સમ સુપના” એમ કહેનાર ગુરૂ પક્ષી હાય, તે પણ નિરપેક્ષ વચન ખેાલનાર કષાયવાન ચારે ગતિમાં ભ્રમણુકરશે.
,,
આ તીવ્ર વચને ઉપદેશક અથવા સાધુવર્ગ તરફ કહ્યા છે. જૈનના ધર્મગુરૂઓને આહારાદિ શરીરપાષણના સાધના શ્રાવક સમૂદાયગાંથી પ્રાપ્ત કરવાના હૈાય છે. જૈનસાધુને અર્થે કાંઈ પણ આહારાદિ પદાર્થ તૈયાર કરાવી શકાતા નથી. તેને તે શ્રાવકવર્ગમાં ગાયતી પેઠે ક્રી કરીને ગાચરી જેવા અલ્પ અલ્પ આહાર લઈ પેાતાનું શરીરપાષણ કરવું પડે છે, આવી રીતે કાઈ તે પણ પણ કિચિત્ માત્ર ખેાજારૂપ ન થનાર એવા જૈનધર્મગુરૂએ પ્રત્યે આનધનજી જેવી શાંતમૂર્ત્તિ એવી તીક્ષ્ણતા બતાવે છે, કે તમા કળિકાળના પ્રતાપે મેહપૂર્વક પેટ ભરવાનુ કાર્ય કરે છે. આ શું બનાવે છે ? આ કથન એમ બતાવે છે કે તે સમયે ગચ્છના મમત્વમાં ધમૅગુરૂએ રાચ્યા માચ્યા રહેતા હેાવા જોઈએ. એક તરફ્ ગચ્છના મમત્વમાં રાચ્યા રહેવુ અને ખીજી તરફથી તત્ત્વની વાતો કરવી એ અસ ભવિત જેવુ, ગણી આન ધનજી તેને કહે છે કે, તમને શરમ આવતી નથી કે તત્ત્વની વાતા કરે છે. આનદધનજી મહારાજને કહેવાના હેતુ એવે છે કે, ધર્મગુરૂએ પરમાર્થથી વેગળા છે, કેમકે જેઓ પરમાર્થને જાણનાર હાય તેઓને તેા કાઈ પણ પ્રકારે મત મમત્વ હોય જ નહી. ધર્મગુરૂએ પ્રત્યે આટલા સખત કટાક્ષ જ્યારે મહારાજ સાહેબે કર્યાં છે ત્યારે આપણે જે સાર ઉપર 'આવી શકીએ તે એજ કે, આ વખતે ધર્મગુરૂએ સપ્રદાયમેાહને ઘણા આધીન થઈ ગયેલા હશે જે ધર્મગુરૂઓની સ્થિતિ આવી થઇ ગઇ હાય, તે શ્રાવક સમૂદાયની એટલે સામાન્યત જૈનસમાજની સ્થિતિ કવી પામર થઇ ગઈ હોવી જોઇએ એ સહેજે વિચારી શકાય તેવું છે,
જૂદા જૂદા અનેક પ્રસ ગેએ મે મારા તરફથી પ્રકટ થતા સનાતન જૈત” પત્રમાં સિદ્ધ કરવા પ્રયત્ન કર્યા છે કે, શ્વેતામ્બગ, દિગમ્બર જેવી
""