________________
૩૭
રચેલા આ પદ પરથી ઉદ્ભવે, તો તે કેવળ અગ્ય છે એમ લાગતું નથી ?' આપણે જેમ જાણીએ છીએ કે, યશવિજયજી મહારાજ એક અસાધારણ સિદ્ધાંતવેત્તા હતા, એટલું જ નહી પણ જો એમ કહીએ કે, સિદ્ધાંતજ્ઞાન પ્રકાશવામાં કળિકાળ સર્વજ્ઞ શ્રીહેમચ દ્રાચાર્ય પછી શ્રીયશોવિજાજી મહારાજ જેવા સમર્થ બીજા કઈ થયા નથી તો તે ખોટું નથી, તેમ આપણે આ વાત પણ સાંભળીએ છીએ કે, ઉપાધ્યાયજી મહારાજ આનદઘનજી મહારાજ પ્રત્યે પૂજ્ય બુદ્ધિથી જોતા હતા, એટલુ જ નહી પણ આન દઘનજી મહારાજે શ્રી ઉપાધ્યાયજીને ચેકસ વિવાઓ પ્રાપ્ત કરવાનું ધાર્યું હતું આ ઉપરથી આપણે જે અશ્વિપ્રાય ઉપર આવી શકીએ તે એજ કે, આનંદઘનજી મહારાજની દશા વિશેષ તીવ્ર હોવાથી તેઓએ પિતાને યોગ્ય વિશેષ સામર્થ્યવાન ગુરૂની આવશ્યકતા વિચારી હોય આવા સમયે ઉપયુક્ત પદમાં આનંદઘનજી મહારાજે “સુગુરૂ તથાવિધ ન મિલે રે” એવા શબ્દો કહ્યા હોય એ સંભવિત છે. શ્રીયશોવિજયજીની ચરચનાઓ જોતાં જણાય છે કે, પ્રથમ તેઓનું પાંડિત્યશક્તિનું ઘણું મહાન ક્રુરણ હતું, અને પછીથી પાંડિત્યશક્તિની સાથે અધ્યાત્મ લજ્યની વિશેષ જાગૃતિ થવા પૂરે આનંદઘનજી મહારાજે ઉપયુક્ત પદની રચના કરી હોય આમ છતાં એમ ન કહી શકાય કે, ઉપાધ્યાજની દશા આનંદઘનજી મહારાજને પાત્ર ગુરૂ થવાની હતી, કેમકે આ નદઘનજીની દશા તે ઓરજ હતી અથવા આન દઘનજી મહારાજના ઘેરણ (Standard) પ્રમાણેની આત્મજાગૃતિ ઉપાધ્યાયજી મહારાજની હતી એવી તેઓને ખાત્રી ન પણ થઈ હોય ભાઈ માણેકલાલના લેખપરથી આ કારણે ઉભવતી આ શ કાન આ જે કે એક પ્રકારનું સમાધાન છે, પરંતુ આવા પ્રકારની આશંકામાં જવા કરતાં જે આપણે આટલુ વિચારી સ્વસ્થ રહીએ કે, આનંદઘનજી મહારાજે “સુગુરૂ તથાવિધ ન મિલે રે એવા જે શબ્દ વાપર્યા છે તે ઉત્સર્ગપણે વાપર્યા છે તો તે વધારે યોગ્ય છે જ્ઞાનીએ કોઈ વાત એકાત કહેતા નથી, તેમ આનું દઘનજી મહારાજે આ વાત એકાંત નહી કહેતાં ઉત્સર્ગપણે કહેલી છે એટલે અપવાદરૂપ વ્યક્તિઓ રહી જાય કે જેઓ જિનાગમને વિષે કહેલા સુગુરૂ લક્ષણો સહિત હેય આવા અપવાદરૂપ પુરૂષોમાં કાં શ્રીયશોવિજયજી આદિ પુરૂષો ન હોય ? આ સ્થળે એમ આશ કા કરવામાં આવે કે, આન દઘનજી મહારાજે એ સ્તવનામાં જે પ્રકારને ભાષાપ્રયોગ કર્યો છે તે પરથી એમ લાગે છે કે, કેમ જાણે આ