________________
૩૫
આકરી દશાની વિશેષતા પિતાની દૃષ્ટિ સમીપ ન રાખતાં, દેશકાળને યોગ્ય રિથતિ રહેવી જોઈએ. એવી કેઈ અપેક્ષાએ ઉપકારક વિચારણાને જ એકાંત વળગી રહ્યા તેથી ક્રમે ક્રમે તેમાં શિથિલતા દાખલ થતી ગયેલ; તેમજ દિગમ્બરેએ, એકાંત દિગમ્બર વૃત્તિનો જ આગ્રહ રાખી, કવેતામ્બર દશાનુ ઉપયોગીપણું ન જોયુ તેથી શાસનરક્ષક એવા ધર્મ ગુરૂઓને તેમાંથી લેપ થયે. વેતામ્બરોએ જ્ઞાનીપુરૂષોએ સહેતુ રાખેલ અવકાશને વિશેષ ઉપયોગ કરવા માંડયો તેનું પરિણામ એ આવ્યું કે એક વખત એ આવી ગયો હતો કે, વીતરાગ યતિની દશા ગભીર અધમપણાને પામી ગયેલી (જુઓ, સંધપટક), મતલબ કે, વેતામ્બર દશામાં કાઈ ઉપકારક કારણે રાખેલ અવકાશને વિશેષ લબાવતા જતાં પરિણામ એ આવતુ ગયેલુ કે, સાધુદશામાં શિથિલત્વ આવતુ ગયુ આ શિથિલત્વના કારણેજ જૂદા જૂદા અનેક ગ૭ભેદ જન્મ પામેલા, અને એ ગચ્છભેદના જૂદા જૂદા વાડા બધાઈ , એક જાતને તેના સેવનકર્તાઓમાં સંસારના જેવો મેહ ઉત્પન્ન થયેલ. જ્યાં આવો મોહ હોય ત્યાં તત્ત્વની વાત ક્યાં સંભવે ? અને જે ધર્મગુરૂઓની દશા આવી હોય, તે પછી આખા સમાજની સ્થિતિ કેવી અવનત હોય તે કહેવા કરતાં કલ્પી શકાય તેમ છેઆ ઉપરથી જોઈ શકાય છે કે, આનંદઘનજી મહારાજના સમયમાં અનેક ગભેદોની જ જાળ થઈ રહેલી; એ જંજાળની વૃદ્ધિ અર્થ જળસીચન ધર્મગુરૂઓથી થયેલુ, અને સામાન્ય જન સમાજની સ્થિતિ ધર્મ ઝગડાઓવાળી થઈ રહેલી આ ઉપરથી તેમજ શ્રી નમિનાથી સ્તવના ઉપરથી જોઈ શકાય છે કે, સુગરૂનો વેગ આ કાળમાં બહુ ઓછો થઈ ગયેલ; એટલે કે ઉપદેશકવર્ગની સ્થિતિ અવનતિના માર્ગ પ્રત્યે હતી. આ સ્તવનામાં કહ્યું છે કે –
ક્ષત અનુસાર વિચારી બેલ, સુગુરૂ તથાવિધ ન મલે રે, કિરિયા કરિ નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત સઘળે રે.
આ સ્થળે શ્રત એટલે જેનસિદ્ધાંત, તેમાં કહેલા વચનોને આધારે વિચારીને જ બોલું છું, તો જેવાં આગામા ગુરૂનાં લક્ષણે કહ્યા છે તેવા ગુરૂઓ મળી શકતા નથી, તેમજ સાધુપણાની ક્રિયા કરીને હું મેક્ષ સાધી શકતો નથી; તેથી એ પૂર્વે ખેદ સઘળાના મનમાં વ્યાપ્ત રહે છે
ભાઈ માણેકલાલે આ પદનો જે પરમાર્થ ભર્યો છે તેમાં નીચેની વાત
ભજળની જાય તે જમા