________________
વાસુ
શબ્દોમાં ઉત્તમ પ્રતિપાદન કર્યું છે તેઓ પ્રત્યે, હમણાંના જેવા વિદ્યાવિલાસી કાળમાં પણ આક્ષેપ કરવામાં આવતું હતું, તે પછી જે સમયે વિદ્યાવિલાસનો અભાવ હતો તે સમયે આન દઘનજી મહારાજ પ્રત્યે આક્ષેપ જાય એમાં કાંઈ આશ્ચર્ય જેવું ન ગણાવું જોઈએ.
આન દઘનજી મહારાજના સમયમાં આત્મજ્ઞાન ભણી સમાજની ઉદાસીનતા થઈ ગયેલી હોવાનાં પ્રમાણ નીચે પ્રમાણે છે – • આતમજ્ઞાની શ્રવણ કહાવે,
બીજા તે દ્વવ્યલિંગીરે વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે,
આનંદવન મત સંગી રે.. વળી, અધ્યાતમ જે વસ્તુ વિચારી,
બીજા જાણ લબાસી રે; વસ્તુ ગતે જે વસ્તુ પ્રકોશે,
આનંદઘન મતવાસી રે. શ્રી પ્રયાસ પ્રત્યે પ્રત્યેક વિચારમાં મહારાજસાહેબે આત્મજ્ઞાન ભણી જાગૃતિકરાવવા અર્થ પ્રયત્ન કર્યો છે, અને એકાંત ક્રિયાજડત્વને નિષેધ વાર વાર કર્યો છે એ વાત એમ બતાવવા માટે પૂરતી છે કે, સતરમા શતકમાં જૈન સમાજમાં આત્મજ્ઞાન ભણી ઘણી ઉપેક્ષા થઈ ગયેલી ઉપાધ્યાયજી શ્રીયશોવિજજી મહારાજ આ વાતની સાક્ષી પૂરે છે, કેમકે તેઓ મહારાજસાહેબ સમકાલિન હતા. જે શબ્દોમાં તેઓ સાક્ષી પૂરે છે તે શ દો આ પ્રમાણે છે--
વિધયરસમા ગ્રહી માસીઆ,
રાચીઆ કુગુરૂ મદ પૂર છે ' ધામધુમ ધમાધમ ચલી,
- જ્ઞાનમાર્ગ ૨ દુર રે, આત્મજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા ધરાત્વનારાઓ પ્રત્યે મહારાજશ્રીએ કહ્યું છે, અને શુષ્ક અધ્યાત્મીઓને ભૂલી ગયા છે એવું નથી શુષ્ક અથવા શબદઅધ્યાત્મીઓને ઉદેશીને કહે છે કે,
નામ અધ્યાતમ, ઠવણુ અધ્યાત્મ,
દ્રવ્ય અધ્યાત્મ છેડે રે, ભાવ અધ્યાતમ નિજગુણ સાધે;
તે તેલ શુ રઢ મંડે રે શ્રી શ્રેયાંસક