________________
- . : : - બુનિશ્રી બુદ્ધિમાગ્રજીએ આનંદઘન બહેતરીમાં આવેલા ગૂઢ પદના
અર્થ, લેખવામાં સારી મહેનત કરેલી જણાય છે, તેમજ તેઓના જીવનચરિત્ર સંબંધી વિરે દેરવવામાં પણ સ્તુતિપાત્ર સેહેનંત લીધેલી દૃષ્ટિ
ગોચર થાય છે.
'
પર આવી રીતે ચાર જુદી જુદી દિશાઓમાં જે પ્રયત્ન થયાં છે. તે તેઓના પરિશ્રમની અપેક્ષાએ અવશ્ય પ્રશંસનીય છે. આ સઘળું છતાં મારે કહેવું જોઈએ કે, આનંદઘનજી મહારાજની સ્તુતિરૂપે કરેલાં યશોવિ
યજી મહારાજના પદે શિવાય બાકીના પરિશ્રમે આનંદઘનજી મહારોજના સંબંધમાં શોધખોળની અપેક્ષાએ થોડાજ અંશએ- પ્રકાશ પાડનારાં છે. શોધખોળની દષ્ટિએ તપાસ કરવાનું પરિણામ કાંઈક નવન પ્રકાશ પાડનારું આવવુજ જોઈએ. જેવું પરિણામ આવેલું મને એ પરિશ્રમો માં થોડાજ અંશે જોવામાં આવે છે.
મને ખેદ થાય છે કે, આપણુ વિદ્વાનોમાં શોધળરૂપે પ્રયાસ બહુજ પામર છે. ભાઈ માણેકલાલે શોધખોળરૂપે આપણને આનંદઘનજી મહારા જેના સંબંધમાં કાંઈ સંગીન કહ્યું નથી. તેઓએ છેલ્લાં બે પદ વિશેષપણે કોના હોવા ગ્ય છે તેની પણ ખત્રીપૂર્વક શોધ કરયા મેહેનત કરીનથી; શ્રી બુદ્ધિસાગરજી મહારાજે ઉપર કહ્યું તેમ મેહનત તે ઘણી કરી છે. આ પણને વાતરૂપે ઘણુંય કહ્યું છે –પણ તેમાં માત્ર વિચારેને લંબાવ્યા ઉપરાંત નવીન ધ મેળ રૂપ કાંઈ કહ્યું મને દષ્ટિગોચર નથી થયુ. ''
* સહારાજશ્રી ધખોળની દૃષ્ટિ પર ચઢ્યા હતા તે તેઓ કાંઈક સારું અજવાળું પાડી શકત. હું અહીં વિસ્તારથી લખી શકતા નથી, પણ મેં જે તપાસ કરી છે તે પરથી કહી શકું છું કે, બહેતરીમાં કઈ કઈ ? પદ બીજા પુરૂનાં હોઈ આવી ગયાં છે. કોઈ કાઈ પર એક દિગમ્બર વિધાનતા છે અને કઈ કઈ પદ કબીર સાહેબના–પ્રણ છે ' હે, શરૂઆતમાં કહી ગયો છું તેમ મારી શરીરમકૃતિ અનુકુળ ન હોઈ આનંદઘન બહેતરીમાં બહારની કયાં કયાં પદે આવી ગયાં છે તેની તપાસ લઈ શકું તેમ નથી; એટલે આટલું માત્ર સુચનરૂપે કહુ છું. * આપણી સમાજને જાહેર જીંદગી અને ખાનગી જીદગીના બે ભાગે પાડવાનું હજુ હવે શીખવાનું છે, એટલે કે, બે પરિચયીઓ જાહેર જીંદગીમાં
ક
આજના પ