________________
૩૮
આ વાતાને મારી જોઈ વખત નય, તે
નંદઘનજી મહારાજને પિતાને તથા પ્રકારના ગુરૂનો વેગ ન મળતાં ખેદ પૂર્વક એ વચને કાઢયાં ન હોય? આ શ કાનું સમાધાન એટલુજ છે કે, આન દઘનજી મહારાજની દશા ઘણી વર્ધમાન થતી ગયેલી હોવી જોઈએ. તે છતાં તેઓ પિતાને ગ્ય એવા સુગુરૂનાં અવલબનની જરૂર પધારતા હોઈ તેવા સુગુરૂનો યોગ તેઓએ ન જોઈ આ વચને કાઢયાં છે. હું આટલું લખું છું, પણ તે ઘણું ડરપૂર્વક લખુ છુ, કેમકે વખતે યશોવિજયજી મહારાજ જેવા અસાધારણ મહાત્માને મારાથી અવિનય થઈ જાય, તે મારે કેટલા ભવભ્રમણ કરવાં પડે તેને મને બહુ ખ્યાલ રહે છે.
સતરમાં ચત્તકમાં જૈનસમાજની ધર્મસંબધી સ્થિતિ જ્ઞાન સંબંધમાં બહુ નિર્બળ થઈ ગયેલી; અને ક્રિયાજડત્વ ઘણુ વધી ગયેલુ, એમ આનંદઘનજી મહારાજના નીચેના વચનથી જણાય છે –
એક કહે સેવિયે વિવિધ ક્રિયા કરી,
ફળ અનેકાંત લોચન ન દેખે ફળ અનેકાંત કિરિયા કરી બાયડા,
ધામ રડવડે ચાર ગતિમાંહે લેખે. . આ પદમાં મહારાજ સાહેબે ક્રિયાને નિષેધ કર્યો નથી, પરંતુ જેઓ સમજ્યા વગરની માત્ર કાયકલેશરૂપ ક્રિયાઓમાં ધર્મ માની પ્રવર્તે છે તેની દયા ખાઈ, જ્ઞાનમાર્ગ તરફ લક્ષ્ય કરાવ્યો છે. આ પદ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, આ સમયમાં શુષ્ક-જ્ઞાનરહિત-ક્રિયાકાંડમાં તામ્બર સંપ્રદાય વિશેષ રાચી રહ્યો હોવો જોઈએ જે જ્ઞાનસહિત ક્રિયાકાંડ અનુસરાતે હેત, તો * મહારાજજીને આવા લાગણું ભરેલાં વચનો કહેવાને પ્રસંગ મળ્યો ન હોત.
જ્ઞાનમાર્ગ ઘણો પામર સ્થિતિમાં આ સમયે આવી ગયેલ હોવો જોઈએ, તે શ્રી ધર્મનાથના સ્તવન ઉપરથી નીચેને ભાગ લઈએ છીએ તે પરથી જણાશે.
પરણુ નિધાન પ્રગટ મુખ આગળ,
જગત ઉલ ધી હે જાય, જિનેશ્વર તિવિના જુઓ જગદીશની
અંધ ધ ધુલાય. જિનેશ્વર અર્થાત, ઉત્કૃષ્ટ એવુ જે ગુપ્ત ધન તે મોઢા આગળ પ્રકટ છે, પણ તેને જગતના પ્રાણીઓ ઓળગીને ચાલ્યા જાય છે, ભગવાનની તિ અર્થાત જ્ઞાનપ્રકાશ વિના આંધળાની પાછળ આંધળો ચાલ્યા જાય છે. અહી તિ,