________________
૩૦
ઉત્પન્ન થવાનું કારણ પણ યતિવર્ગના શિથિલાચારને દૂર કરવા સબંધીનું છે. સવેગી ગચ્છસ્થાપકે સવેગી ગચ્છ ચલાવીને યતિઓને પરાસ્ત કર્યા. અને ત્યારબાદજ શ્વેતામ્બર્ સ પ્રદાય પાછે જાગૃતિમાં આવ્યેા.
લેાંકાશાહના યતિવર્ગને પરાસ્ત કરવાના પ્રયત્ન દેખીતી રીતે ઉપકારક હતા; તથાપિ મારૂ સાથે સાથે એમ પણ નિર્દેષબુદ્ધિએ સ્વતંત્ર માનવું છે કે, લાંકાશાહ પ્રપંચસ્થાનને નિષેધ કરતાં, જિનાલયની મૂળ વસ્તુસ્થિતિને કેટલા ઉપકાર છે તે જોઈ શક્યા નહાતા; કેમકે તે માત્ર યુતિવર્ગના શિથિલાચારની સ્થિતિના અનુભવી હતા. તે જેમ સવેગી ગચ્છસ્થાપકે યતિવર્ગને પરાસ્ત કરી, જિનાલયને પ્રપ‘ચસ્થાનપરથી મૂળ સ્થિતિએ લાવવા માટે પ્રયત્ન કર્યાં હતા તેવા પ્રકારની કાઈ પદ્ધતિએ પ્રયત્ન કર્યાં હાંત, તે। તેથી નિમુદ્રાના પરમ ઉપકાર સ્થાયી રહેત.
હું અનુમાન કરૂ છું તે કારણથી લાંકાશાહથી પ્રતિમાના નિષેધ થયે, અથવા કાઈ ખીજા કારણથી થયા તે નાની મહારાજ જાણે, પરંતુ આટલું તે નિર્વિવાદ સિદ્ધ છે કે, સેાળમા સૈકાથી શ્વેતામ્બર સંપ્રદાયમાં બે ભેદ પડયા; એક પ્રતિમા માનનાર, અને ખીજો પ્રતિમા નહી માનનાર. સવેગી સત્રદાયની ઉત્પત્તિ થયાથી યતિવર્ગનુ પ્રતિમા પ્રતિપાદન સબ ધીનું મૂળ કાર્ય (mission) તેણે હાથ ધર્યું. એક તરફથી લાંકાશાહના અનુયાયીઓ પ્રતિમાના નિષેધ કરતા અને ખીજી તરફથી સ વેગી સ પ્રદાયના અનુયાયીઓ પેાતાના કાર્યાનુસાર તેની સામે થતા. આમ થતાં થતાં બન્ને વચ્ચે કચ્છઆનું વૃક્ષ રેાપાયુ. લેાંકાશાહની પછી જે જે પ્રતિમા અવલંબન લેનારા ધર્મગુરૂઓ થયા તે ધણા ઝનૂનપૂર્વક લાંકાશાહના પ્રયત્નસામે થયા લાગ્યા., લાંકાશાહથી શરૂ થયેલી પ્રવૃત્તિની સામે તે સમયે કાઇએ પણ વિશેષ પુરૂષાર્થ કર્યાં હાય, તે। તે ઉપાધ્યાયજી શ્રી યશવિજયજી મહારાજે કર્યાં જણાય છે. ઉપાધ્યાયજી મહારાજે તે સબધી અનેક લેખા પણુ લખ્યા છે.
2
પ્રતિમાની તકરારના સબધમાં જૂદા જૂદા વિદ્રાનાએ ગ્રહણ કરેલી પદ્ધતિમાં મુખ્યપણે એ પ્રકાર જોવામાં આવે છે. એક નિષેધક, અને ખીજી પ્રતિપાદુક, યજ્ઞવિજયજી મહારાજની પદ્ધતિ નિષેધક હતી, જ્યારે આનંદ