________________
૨૮
છે. મતલબ કે, જ્યારે સત્પુરૂષ પ્રત્યક્ષપણે બિરાજતા હાય છે ત્યારે જગ ને તેનું એળખાણુ નથી થતુ. સત્પુરૂષને ઉપદેશ લેાકેાત્તર માર્ગને હાય છે, અને જગા લૈાકિક માર્ગ છે, એટલે જ્ઞાનીનું કથન જગતને અનુકૂળ પડતું નથી; અને અનુકૂળ પડતું ન જાણી તે તેના પ્રત્યે પરિપહેા આપવા તત્પર થાય છે. જ્યારે જ્ઞાની અવિદ્યમાન થાય છે ત્યારે, જેમ જેમ તેના સામર્થ્યની ખબર પડતી જાય છે તેમ તેમ પછી તેની પ્રશંસા કરતાં શીખે છે; અને તેનું પરિણામ એ આવે છે કે, પછી તેની પ્રતિમા પૂજવાને તૈયાર થાય છે. શ્રીઅન ધનજીના સમયમાં આવુંજ બન્યુ. કહેવાય છે. આન ધનજીના સમયમાં લેાકેાના લક્ષ્ય આત્મજ્ઞાન અધ્યાત્મ-ભણી લગભગ ઉપેક્ષિત થઇ ગયેલા. ક્રિયામાર્ગ માત્ર હેતુ સમજ્યા વિના અનુસરાતે હતા. ગુચ્છના ભેદાની જંજાળ વધી પડેલી. આવી સ્થિતિ જોઇ આનધનજી મહારાજે તે સબંધી વિચારા જણાવવાનું કર્યું એટલે લેાકા તેઓને પડવાઇ’-ધર્મથી પતીત-થઇ ગયેલા માનવા લાગ્યા. કેટલાક તા તેઓને ‘ ભંગડભૂતા' નું અનઇચ્છવા યેાગ્ય વિશેષણ પણુ, આપતા. આ ન ધનજી મહારાજના સબંધમાં ઉપર કહી જવામાં આવ્યું તેમ કહેવાય છે કે, તેઓએ જૈનવેષ ત્યાગી કની અને તંબુરા લીધાં હતાં આ જે કે દંતકથા છે, પરંતુ તે દંતકથા પ્રમાણે થયુ હેય એ અસંભવિત નથી. જેએ અતી પરમ જૈની હતા તેઓએ જૈની વેષ ત્યારેજ ત્યાગ્યા હશે કે, જ્યારે ગચ્છના ક્લેશેામાં રાચી રહેલા જીવા તેના પ્રત્યે ધૃણા આ મધાતક પરિષહે। આપતા હશે. હજી વીશ વર્ષ પહેલાં સુધી કેટલાક તેઓને અનઈચ્છવા યાય્ આશયમાં અધ્યાત્મી કહી તેઓનું સ્વરૂપ વિચારી શકતા નહાતા. હવે તેનુ ખરૂ ઓળખ થવું શરૂ થયું છે. પ્રતિમા સમયે આનદધનનું વલણું,
સત્તરમા શતકમાં જૈન શ્વેતામ્બર્ સ પ્રદાયને લગતી એક ઐતિહા સિક હકીકત સંબંધી આન'દધનના લેખ ઉપરથી શું અજવાળું પડી શકે છે તે સબધી વિચાર કરવાના પ્રસગ અહી લીધેલેા નિરર્થક નહી ગણાય. આ ઐતિહાસિક હકીકત પ્રતિમાને લગતી છે. સેાળમા શતકમાં જૈનશ્વેતામ્બર સ પ્રદાયને વિષે એ મુખ્ય ભેદ પડયા. સેાળમા શતક પહેલાં જિનપ્રતિમા સબંધમાં જૈનમાં બે ભેદ નહાતા; એટલે જિનપ્રતિમાનું