________________
૧૭
આનદધનનું' 'જ્ઞાનસામર્થ્ય:
rr
,,
શ્રી આનંદધનના જ્ઞાનસામર્થ્ય વિષે અભિપ્રાય બાંધવાને વિચાર કરવા એ પણ મારા જેવા પામર જીવની શક્તિની બહારનું કામ છે, તેા પછી તેઓના જ્ઞાનસામર્થ્યના નિર્ણય કરવા ખેસવું એ મહાસમુદ્ર તરવા જેવું અશકય કાર્ય કરવાના પ્રયત્ન જેવું દેખીતું છે. આમ છતાં પણ હું પૂર્વપુરૂષાએ તેઓના સામર્થ્ય વિષે કરેલા વિચાર અનુસાર અહીં થેાડાક શબ્દો લખ્યા વિના રહી શકાતા નથી. શ્રીમાન રાજચન્દ્રે એક સ્થળે કહ્યુ` છે કે, આન ધનજીને સિદ્ધાંત સંબંધી ' તીવ્ર જ્ઞાન હતું. ઘણા ગ્રંથા લખવા એ જો કે મહા પાંડિત્યનું કામ છે, પરંતુ ઘણા ગ્રંથા લખતાં એકાદ એ કૃતિ પણ તત્ત્વભરપુર લખાઇ હાય, તે તેથી જ્ઞાનસામર્થ્ય કાંઈ ઓછું હાય એમ કહેવાય નહી. એકજ કૃતિ હેાય પરંતુ તે તત્ત્વાના સક્ષેપ હાય તેા તેના કર્તાના જ્ઞાનસામર્થ્યને ખ્યાલ આવી શકે છે. આન`ધન ' મહારાજની એ કૃતિએ શિવાય, ઉપર કહ્યું તેમ, બીજી ક્રાઈ કૃતિ હજુ સુધી મળવામાં નથી. ત્તરતુ આ એ કૃતિએજ તેઓના જ્ઞાનસામર્થ્યને ખ્યાલ આપવાને બસ છે. - આન ધનસ્તવનાવલિ, ' અને · આનંદધન અહે।-, • તેરી ' એ એ ગ્રંથેા પૈકી સ્તવનાવલિ ' તેઓના જ્ઞાનસામર્થ્યના ખ્યાલ આપે છે; જ્યારે અહેાતેરી ' તેએની અદ્ભુત આત્મદશાનું ભાન કરાવે છે, ‘ સ્તવનાવલિ ' જો કે ચેાવીશ જિનશ્ર્વરાની સ્તુતિએરૂપ છે, છતાં તેમાં આખા જિનાગમને અથવા સિદ્ધાંતના સાર આવી જાય છે. · સ્તવનાવલિ ' એ એવે ગ્રંથ છે કે, મારા અવલાકન પ્રમાણે અત્યારે હુ જૈનસમાજમાં એક પણ પુરૂષ જોઇ શકતા નથી કે, જે તેનામાં રહેલ અદ્ભુતતાને ખરી રીતે ચીતરી શકે. આનદધનજી મહારાજની આ ‘સ્તનાવલિ ' ઉપર જે પુરૂષે પ્રથમ અર્થ ભર્યાં છે તેઓએ ગ્રંથનુ' માહાત્મ્ય 'દર્શાવતાં જે કહ્યું છે કે,
'
'
.
'
ખાળક માંહ્ય પસારીને, કરી ઉદધિ વિસ્તાર: આરાય આનંદધન તણે!, અતિ ગભીર ઉદાર.
તેજ વાક્ય આ ગ્રંથની અસાધારણતા બતાવવા માટે બસ છે. આ નાના પણ અતિ ગ ભાર ગ્રંથના અવલેાકન પરથી સહેજમાં જણાઈ શકે તેમ છે કે, શ્રી આનંદધનનું જૈનદર્શનનુ સુક્ષ્મમાં સક્ષ્મ જ્ઞાન સમ્યગ્દર્શનની અપે