________________
૧૫
લેાકેાએ સંપ્રદાયમેહના કારણે તેઓ પ્રત્યે પરિષહ આપ્યા 'હાય, અને આ પરિષહના કારણે તેઓએ કકની આદિનુ અગીકરણ કરી ગુજરાતના પ્રદેશમાંચી ચાલ્યું જવાનુ કર્યું હાય; મારવાડમા જો તેએના નામના ઉપાશ્રય હોય તે ગુજરાતમાથી નીકળી મારવાડમાં કેટલાક વખત કાઢશેા હાય, અને છેવટના પગમાં જ્યારે ઉપાધ્યાયને કાશીને વિષે સમાગમ થયેા હેાય તે વેળાએ હિંદના એ પ્રદેશમાં વિચરવું કર્યું હોય.
આ સધળી ખાખતાને એકંદર સર્વાળા કરતાં હુ એવાં અનુમાન પર -આવી શકું. લાભાનજી એ સ’સારીનામ હેાય, અને તેનુ હીદિ ગુજરાતીના મિશ્રણ છતાં ઉત્તરહિદના મૂળવતનીને મળવુ હેાય, તે તેને જન્મ ઉત્તરહિદના કાઈ ભાગમાં થયા હાય. નાનીવયમાં ઉત્તર િદના પ્રદેશ માંથી નીકળી ગુજરાતી ભાષા ખેલાતા એવા પ્રદેશમાં આવ્યા હૈાવા જોઇએ. ગુજરાત કરતાં કાઠિયાવાડ અને તેમાં કદાચ ઝાલાવાડમાં જીંદગીના માટે। ભાગ વ્યતીત કર્યાં હાવા જોઈએ. અવાર નવાર કચ્છમાં જવુ થયું હાય, ગુજરાતમાં ગુચ્છના ક્લેશાથી કટાળી મારવાડમા જઈ સ્થિતિ કરી હેય; ગુજરાતમાં વિચરતી વખતે અથવા મારવાડની સ્થિતિ દરમ્યાન · સ્તવ-નાવલિ ગ્રંથ લખ્યા હાય, અને મારવાડથી નીકળી જીવનના છેલ્લા ભાગ કાશી જેવા પ્રદેશમાં પૂર્ણ કર્યાં હાય, અને એ સમયમાં બહેતેરી' ગ્રંથ કદાચ્ લખ્યા હોય.
9
મને ચેકસ સ્મૃતિ રહી નથી, પણ એવે! ખ્યાલ રહ્યા છે કે, એક વખત એક દિગમ્બરહીદ વિદ્વાને મારી પાસે એવી ફરિયાદ કરી હતી કે, આ~ નધનજીની બહેાતેરી' ગ્રંથ, દિગમ્બર વિદ્વાનના ચાકસ ગ્રથના આકારફેર છે. મેં આ દિગમ્બર ગૃહસ્થને એવા સવાલ કર્યાં હતા કે, તમે કહેા છે, તે દિગમ્બર વિદ્વાન ક્યારે થયા છે ? ત્યારે તેણે તે દિગમ્બર વિદ્વાનને જે સમય બતાવેલા તે આનદધનજી પછીનેા હતા, આથી તેના મનનું સમાધાન થયેલુ; અને કદાચ્ તેના મનને એવી પણ આશકા થઇ હશે કે, તે દિગમ્બર વિદ્વાનની કૃતિ આનદધનજીની બહેતેરીના આકારફેર કેમ નહિં હાય ? આ પ્રસંગ અહી દોરવાના હેતુ એ છે કે, એવા કાઇ સાધુને દ્દારા
*
અહેાતેરી ' ગ્રંથ ગુજરાતમા કાશી તરફથી આવ્યા હૈાય. આ વાત ઉપર હું બહુ ભાર મૂકતા નથી, આનદધનજી મહારાજ - પ્રત્યે ઉપાધ્યાયજી શ્રી