________________
૨
અભિપ્રાયને જે નિષેધ કરી બતાવે તે અને પ્રતિપાદકશૈલી એ છે કે સત્ય વસ્તુનું પ્રતિપાદન કરી બતાવે તે ઘણું કરી નિષેધકરૌલી ઉપકાર ચેડા કરી શકે છે; અને ક્લેશરૂપ હાનિ વધારે કરી શકે છે. પ્રતિપાદનશૈલી હાનિ કરી શકતી નથી, પરંતુ લાભ કરી શકે છે. હિંદુસ્થાનના તમામ સ’પ્રદાયામાં નિષેધકરશૈલીને અનુસરનારાઓનુ વિશેષ પરિમાણ જોવામાં આવે છે; જ્યારે પ્રતિપાદકશૈલીના અનુયાયીએ બહુ ચેડા જોવામાં આવે છે. નિષેધકશૈલીએજ હિંદુસ્થાનમાં આટલા ધર્મસબંધીના ઝગડાઓ ઉત્પન્ન કર્યાં છે એમ મારૂં માનવું છે. આનંદધનજીની શૈલી, તવતાવલિમાં, પ્રતિપાદક જોવામાં આવે છે. શ્રી નમિનાથસ્તવનામાં પદર્શનને જૈનના જૂદા જૂદા અંગ ગણી જે પ્રતિપાદક શૈલી ગ્રહણુ કરી, આનંદધનજી મહારાજે સર્વ દર્શને પ્રત્યે સમાનદૃષ્ટિ બતાવી છે તે જોઇએ.
ષટ્ દર્શન જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ ને સાથે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડે દરશન આરાધે રે.
“ છએ. દર્દીને શ્રીજિનના અંગ કહેવાય છે શી રીતે ? તેા કે જિન ભગવાનની આકૃતિમાં છ અંગાને વિષે છ દર્રોનનેાની સ્થાપના સાધવામાંઆવે આા છે પદ કાણુ આરાધે, તે કે એકવીસમા નમિનાથ જિનેશ્વરના ચરણ ઉપાસક અર્થાત્ ખરા જૈન. હવે છ ન્યાસની રીત બતાવતાં કહે છે કે,
જિન સુરપાદપ પાય વખાણા, સાંખ્ય દ્વેગ દેય ભેદે ૨, તમસત્તા વિવરણ કરતા, લહે। દુગ અંગ અખેદે રે.
એટલે કે, જિનેશ્વર ભગવાનરૂપ કલ્પતરૂ તેના પાય ( મૂળી ) રૂપે બે પગેા વખાણેા. હવે જિનેશ્વરના તે એ કયા અંગા ? સાંખ્ય અને ચેગ. આ બન્ને દર્શના આત્માની સત્તા માને છે. આ અપેક્ષા શ્રી જૈનની પણ હાવાથી તે અપેક્ષાએ સાંખ્ય અને યાગને એ પગરૂપ કહ્યા છે. ગ્રંથકાર પેાતાની તે મતાંતરરહિતતા દર્શાવે છે, પરંતુ વાચકને પણ ભલામણ કરે છે કે, આ વાત ખેદરહિતપણાએ લહે.
ભેદવાદી, અને અભેદવાદી અથવા સુગતબુદ્ઘપ્રણીત આ દર્શન અને મિનિમુનિપ્રણીત પૂર્વમીમાંસા તથા વ્યાસમુનિપ્રણીત વેદાંતરૂપ ઉત્તરમીમાંસા મળી મીમાંસક દર્શનને જનના બે હાથ કહેતાં કહ્યું છે કે,
ભેદ અભેદ સુરત મીમાંસક, જિનવર દેય કર ભારી રે, લેાકાલે અઘ બન મજિયે, ગુરૂગમથી વધારી રે, પડે