________________
મળસું કંત (થ)ને ધાય. જે ગુજરાતની ભાષામાં અને ખાસ કરી લખવાની ભાષામાં કવચિતજ “હું” વપરાશે, જ્યારે કાઠિયાવાડમાં શું વપરાવો એ રેજનો વિષય છે. આજ રીતે “દન” શબ્દના સંબંધમાં છે. “દર્શનનનું અપભ્રંશ “દરસણ કરી નાખ્યું છે. એ ગુજરાતમાં અપભ્રંશ થયું હેત તે દરશણ થાત. જ્યારે કાઠિયાવાડમા “ દરસણ થવું જોઈએ.” મલિનાથ સ્તવનામાં ચેથાપરમાં બીજા ચરણમાં
–સપરિવારસુ ગાઢી એમ કહ્યું છે, અને ચોથા ચરણમા
–ઘરથી બાહિર કાઢી હો. એમ કહ્યું છે. ગુજરાતીમાં “ગહાડી” ને બદલે, “ગાઢી' કહાડી“કાઢી” ને બદલે ઘણુંકરી વપરાય છેમતલબ કે કાઠીયાવાડમા “ઢ” ને ઉપયોગ આવા સ્થાનકે ગુજરાત કરતાં વધારે થાય છે ગુજરાતમાં શબ્દને છેડે કેટલેક સ્થળે ઈ વપરાય છે અને કાઠિયાવાડમાં “ણું” વપરાય છે. દાખલા તરીકે ગુજરાતમાં રીસાઈ વપરાય છે તે કાઠિયાડમાં “રીસાણું” વપરાય છે. આનંદઘનજી મહારાજે મહિનાથ સ્વિમિના સ્તવનમાં ત્રીજા પદમાં ત્રીજા ચરણમાં જે કહ્યું છે કે.
_નિદ્રાસુપન દશા રીસાણ તેમાં “રીસાણી” કાઠિયાવાડના ગુજરાતીને ભાસ આપે છે.
આજ રીતે શબ્દોમાં પણ જે સ્થાનિકપણું જોવામાં આવે છે તે ગુજરાત કરતાં કાઠિયાવાડને વધારે અનુકૂળ છે, કાઠિયાવાડી સ્થાનિક શબ્દોનો ઘણો મોટો જથે જોવામાં આવે છે. “સગાઈશબ્દ જે કે ગુજરાતી ભાષાનો છે. ચતાં તેનો ઉપયોગ વધારે કચ્છ કાઠિયાવાડમાં થાય છે. સગાઇ એટલે વેશવાળ” ગુજરાતમાં “શવાળ” શબ્દ વધારે વપરાય છે, જયારે કાઠિયાવાડમાં સગાઈ શબ્દ વધારે વપરાશમાં લેવામાં આવે છે આન દઘનજી મહારાજે “સગાઈશબ્દનો પ્રયોગ સારી રીતે કરેલ છે. ઋષભજિનનાજ પહેલા સ્તવનમાં બીજા ચરણમાં બીજા, ત્રીજા અને ચોથા પદમાં રાગાઈ શબ્દ વપરાય છે.