________________
કેરફાર કરી નાખવામાં આવ્યું છે કે, શ્રી સંપ્રતિ રાજાના વખતનુ તે કરાવેલું છે એવો સહેજ પણ ખ્યાલ આવવો મુશ્કેલ, એટલુજ નહીં, પણ અત્યાર ના પ્રવાહ પ્રમાણે રગ, ચિત્ર, કાચ, વગેરે પ્રદાર્થોને એટલે અને એવા પ્રકારનો ઉપયોગ કર્યો છે કે, અત્યારના માણસો તો એમ સમજે કે, સુધારણા કરી છે, પણ બસો વર્ષ પછીના માણસોને સપ્રતિ રાજાના વખતનું તે દેવાલય છે એમ કહેવામાં આવે, તે તે અવશ્ય શકાની નજરથી જોયા વિના ન રહે. પ્રતિમાવિષયક તકરારના સંબંધમાં સ પ્રતિ રાજાના વખતની પ્રતિમાઓને દાખલો આપવામાં આવે છે, પરંતુ મારૂ તે પ્રમાણિક એમ માનવું છે કે, સો બસો વર્ષ પછીના માણસે ઘણુ કરીને, કરેલા ફેરફારના કારણે એ રાખલે બનાવટી છે એમ કહેવાને પણ તૈયાર થાય તે ના નહીં.
આજ રીતે બીજ કેરકાર એવો કરવામા આવે છે કે, જે વિશેષ આ-શ કા કરતાં શીખવે. ખબતના બિ બને બિહારમાં સ્થાપવામાં આવે. એ
બિબ ઉપર સ વત્ આદિ સમયસુચક ચિન્હો પ્રાચીન હોય, અન્ય ભૂમિ– દર્શક હોય છતાં તે બિહારમાં સ્થાપવામાં આવે, તો ભવિષ્યના પ્રાચીન શોધખોળ કરનારાઓની શોધને આડે આવવા જેવું થાય કે નહી ?
જેમ પ્રાચીન ધળ વસ્તુઓના સબંધમાં આવો ફેરફાર કરી -નાંખવામાં આવે છે તેમ પ્રાચીન ભાષામાં પણ કે ફાર કરવામાં આવે છે. આથી જે નુકસાન સમાજને થાય છે તેને ખ્યાલ માત્ર શોધકેનેજ આવી શકે. વડોદરા સરકાર તરફથી છપાએલ શીલવતીના રાસામાં ભાષા સબંધને ફિફાર કરી નાંખવામાં આવ્યો છે. જો કે હું પૂરવાર કરવાની સ્થિતિમાં નથી પર તુ મારૂ તો એમ માનવુ છે કે નરસિહ મહેતાના મૂળ ગુજરાતીમાં પણ પાછળથી ફેરફાર થયો હોય એ સ ભવિત છે આજના ચરિત્રનાયકની આ અ-વલન હેઠળની “સ્તવનાવલિ” ની આવૃત્તિઓ જૂદા જૂદા અનેક સ્થળોએથી છપાએલ છે; અને દરેક જૂદા જૂદા છપાવનારાએ પિતાની મતિ પ્રમાણે ફેરફાર કર્યો છે. હું દિલગિર છુ કે, આ સંગ્રહમાંજ મારા તરફથી પણ આજ જાતની ભૂલ શરૂઆતમાં થઈ ગયેલ છે. હુ પણ ભાષાને શુદ્ધ કરવાના
યાલમાં પ્રથમ બેચાઈ ગયો હતો, અને તેથી તે ભૂલ શરૂઆતમાં કરી છે. દાખલા તરીકે, કેટલીક આવૃત્તિઓવાળાએ આન દઘનજી મહારાજની જૂની ભાષામાં “ઈમ' શબ્દ હોવો જોઈએ તેને બદલે “એમ” કરી નાંખેલ છે.
વલોકન
કો સમજુ છે ના