________________
કેઈમની ભાષામાં વતની હોય તે વળી
બહોતેરીએ હી દિભાષામાં લખાએલ પદોને સંગ્રહ છે “બહોતેરી” સંજ્ઞા ઉપરથી સામાન્ય રીતે એમ માની શકાય કે, તેમાં બહેતર પદ હશે; પરંતુ આમાં તેમ નથી આ કૃતિમાં એ ઉપરાંત પદ . “બહોતેરી ” સંજ્ઞા શા કારણે અપાઈ તે કહી શકાતું નથી. જે “સ્તવનાવલિ'નું ગુજરાતી, ગુજરાતી ભાષા જે જૂદા જૂદા ભાગમાં બોલાય છે તેમાં ક્યા ભાગનું છે તે નક્કી કરી શકાય, તેમજ બહોતેરી” ક્યા પ્રદેશની હિંદુસ્થાની ભાષામાં લખાએલ છે તે ધારી શકાય, તો આન દઘનજી મહારાજ કયા પ્રદેશમાં વિશેષ વિચર્યા હતા, અથવા કયા પ્રદેશનો તેમને વિશેષ પરિચય રહ્યો હતો તે સબંધી વિચાર બાંધી શકાય. કેટલાકનુ એમ માનવું છે કે, આન દઘનજી મહારાજ મારવાડમાં વિશેષે રહેતા હતા. કેટલાયવુ તે વળી એમ પણ માનવું છે કે, તેઓ મારવાડના મૂળ વતની હેઈ તે તરફમાં વિશેષ કાળ રહ્યા હતા કેટલાક તેઓની ભાષાને મારવાડી સસ્કારવાળી પણ ગણે છે. વળી, કોઈ કઈ ગુજરાતને પણ તેઓને વિચારવાનો પ્રદેશ માને છે જ્યારે મે આનંદઘનજી મહારાજ સબધી ઐતિહાસિક હકીકત મેળવવાની તજવીજ શરૂ કરી ત્યારે મને જે કે એટલી હકીકત મળી કે, મારવાડના ચોકસ નાના ગામમાં આન દઘનજી મહારાજનો ઉપાશ્રય છે, પર તુ એ ઉપરથી હુ હજુ સુધી એમ માનવાને દેરાયો નથી કે, તેઓ વિશેષે મારવાડમાં વિચર્યા હતા બહોતેરી”ની ભાષાનું પૃથકકરણ કરવાનું હવે પછીને માટે રાખી હુ પ્રથમ
સ્તવનાવલિની ભાષાનું પૃથક્કરણ કરવા એટલા માટે તજવીજ કરીશ કે, આન દઘનજી મહારાજની ગુજરાતી ભાષા, ગુજરાતી બોલતા કયા પ્રદેશને વિશેષ બંધબેસ્તી થાય છે.
પ્રાચીનશોધખોળદર્શક વસ્તુની કેટલી કિસ્મત છે તેનો ખ્યાલ હજુ સુધી આપણું લેકામાં જોઈએ તે નહીં હોવાથી તેઓ પ્રાચીન વસ્તુમા ફેરફાર કરી નાખે છે, અને ઘણું વખતે એટલે મોટો ફેરફાર કરી નાંખે છે કે, મૂળ વસ્તુનો સહેજ પણ ખ્યાલ આવી શકવો મુશ્કેલ. કે મોટો ફેરફાર કરી નાખે છે તેને એકજ દાખલો અહી આપ બસ થશે. શ્રી શેત્રુંજય ઉપર જૈનરાજ્યકર્તા શ્રી સપ્રતિરાજાનું દેવાલય છે. આ દેવાલય છર્ણ થતા તેના ઉપર થોડી ઘણું ન ચાલી શકે તેવી મરામત કરાવવી એ ખાસ જરૂરનું છે, પરંતુ અત્યારે એ દેવાલયના સબંધમાં એવો મટે